શોધખોળ કરો

Vadodara Breaking: વડોદરામાં બેફામ ઝડપે દોડતા ડમ્પરે પોલીસકર્મીને કચડી નાખ્યો, ઘટના સીસીટીવીમા કેદ

Vadodara Breaking: વડોદરામાં બેફામ રીતે દોડતા ડમ્પરે પોલીસકર્મીનો ભોગ લીધો છે. ભાયલી વિસ્તારમાં સર્જાયેલા અકસ્માતમાં ગોત્રી પોલીસ સ્ટેશનના જવાનનું મોત નિપજ્યું છે.  ભાયલીથી સનફાર્મા રોડ જવાના માર્ગે ગમખ્વાર અકસ્માત સર્જાયો.

Vadodara Breaking: વડોદરા શહેરમાં બેફામ રીતે દોડતા ડમ્પરે પોલીસકર્મીનો ભોગ લીધો છે. ભાયલી વિસ્તારમાં સર્જાયેલા અકસ્માતમાં ગોત્રી પોલીસ સ્ટેશનના જવાનનું મોત નિપજ્યું છે.  ભાયલીથી સનફાર્મા રોડ જવાના માર્ગે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક્ટિવા લઈ જતા પોલીસ જવાનને ડંપર ચાલકે કચડી નાખ્યો હતો. ડમ્પરના ટાયર નીચે માથું કચડાઈ જતા પોલીસકર્મી લાલભા રાઠોડનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. અચાનક ધસી આવેલ ડમ્પર ચાલક પોલીસ જવાનને કચડીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ  પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

અમદાવાદમાં RSS વડા મોહન ભાગવતે કોની સામે લડવાનો સમય હોવાનો ઉલ્લેખ કર્યો

અમદાવાદ: જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આરએસએસનો સમાજ શક્તિ સંગમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 15000 જેટલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો, અલગ અલગ ક્ષેત્રના સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સર સંઘચાલક મોહન મોહન ભાગવતે કાર્યક્રમમાં સંબોધન કરતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવનભરના પ્રયત્નોને યાદ કરાવ્યા. સાથે જ સમાજમાં કોઈ ભેદ વિના લોકો જીવે તેવો આશાવાદ વ્યક્ત કર્યો.

Vadodara Breaking: વડોદરામાં બેફામ ઝડપે દોડતા ડમ્પરે પોલીસકર્મીને કચડી નાખ્યો, ઘટના સીસીટીવીમા કેદ

તેમણે સ્પષ્ટ કર્યું કે ગુલામીમાં અભિવ્યક્તિ કરી શકાતી નથી. આથી જ સ્વ ના તંત્ર ને મજબૂત કરવા માટે આપણે સૌ પ્રથમ ભારતીય છે તે ગુણને અપનાવીને જીવવું પડશે. તમામ દેશવાસીઓ સાથે સદભાવનાથી રહેવું પડશે અને સમર્થ હિન્દુ રાષ્ટ્રના નિર્માણ માટે ભારતીયતાના મૂળ મંત્રને વધુ સુદ્રઢ કરવો પડશે. આંતરિક લડાઈઓથી ઉપર ઊઠીને દેશ પર આક્રમણ કરી રહેલી તાકાતો સામે લડવાનો સમય છે, ત્યારે એકતાની તાકાત ઓળખીને સૌ સાથે મળીને દેશને આગળ ધપાવવા માટે તમામ પડકારોને જીલીને આગળ વધીએ. હિન્દુ અને ભારતીય બે સમાનાર્થી શબ્દો જ છે તેવું પણ તેમણે નિવેદન આપ્યું.

રાજ્યમાં કોરોનાના નવા 392 કેસ નોંધાયા, એક દર્દીનું મોત

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી કોરોના વાયરસના કેસ 300ની આસપાસ  સામે આવી રહ્યા છે.   આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 392 કેસ સામે આવ્યા છે. આમ હવે 400ની આસપાસ કેસ પહોંચી જતા તંત્ર એલર્ટ બન્યું છે. જો કે, ચોંકાવનારી વાત એ પણ છે કેસ આજે ગીર સોમનાથમાં  1 મોત પણ થયું છે. જો કેસની વાત કરીએ તો, અમદાવાદ શહેરમાં 142 કેસ નોંધાયા છે.  મહેસાણામાં 35  કેસ, વડોદરા 30 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 28 કેસ,  સુરત શહેરમાં 27 કેસ   નોંધાયા છે.  રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.97 ટકા નોંધાયો છે. તેમજ આજે 258 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. હાલ રાજ્યમાં 2220 કોરોનાના એક્ટિવ કેસ છે. તેમજ 03 દર્દીઓ વેન્ટીલેટર પર છે.   

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Embed widget