શોધખોળ કરો

Ahmedabad: મહિલાને 20 વર્ષ નાના યુવકે ચિઠ્ઠીમાં આપ્યો નંબર ને કર્યો ફોન, બંને વચ્ચે બંધાયા શારીરિક સંબંધ, એકાંતમાં કરતાં કામક્રિડા ને..........

પ્રેમીએ મહિલાના સાથે શરીર સુખ માણતો હોય તેવા તથા મહિલાના નગ્ન ફોટા વાયરલ કરી દેતાં મહિલાએ ફરિયાદ નોંધાવી છે. પ્રેમીએ પ્રેમિકાની દીકરીના પણ નગ્ન ફોટો બનાવી વાઈરલ કરી દીધા હતાં.

અમદાવાદ: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી 48 વર્ષની મહિલાને પોતાના 27 વર્ષના દીકરાની ઉંમરના યુવક સાથે શારીરિક સંબધ બંધાયા હતા. મહિલા પોતાના પ્રેમી સાથે એકાંતમાં મળતી અને શરીર સુખ માણતી હતી. પ્રેમીએ આ શારીરિક સંબંધો અને અંગત પળોના ફોટા પાડી લીધા હતા. મહિલાના પરિવારને આ સંબંધોન જાણ થતાં ઝગડો થતાં મહિલાએ પ્રેમીને મળવાનું બંધ કરી દેતાં પ્રેમીએ મહિલાના સાથે શરીર સુખ માણતો હોય તેવા તથા મહિલાના નગ્ન ફોટા વાયરલ કરી દેતાં મહિલાએ ફરિયાદ નોંધાવી છે. પ્રેમીએ પ્રેમિકાની દીકરીના પણ નગ્ન ફોટો બનાવી વાઈરલ કરી દીધા હતાં. આ મામલે હાલ એરપોર્ટ પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસે મળતી માહિતી પ્રમાણે મહિલાનો પરિવાર પૂર્વ વિસ્તારમાં રહે છે. તેના બે દીકરા અને એક દીકરી છે. સૌથી મોટો દીકરો 27 વર્ષનો છે અને પરીણિક છે. મહિલા એક દિવસ નિશા કામ પર ગઈ હતી ત્યારે તેનાથી 20 વર્ષ નાના યુવકે તેને ચિઠ્ઠીમાં પોતાનો નંબર આપ્યો હતો. મહિલાએ યુવકને ફોન ના કરતાં થોડા દિવસ પછી યુવકે મહિલાને નંબર મેળવીને ફોન કર્યો હતો. આ રીતે વાતની શરૂઆત થઈ ને છેવટે બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા. મહિલા પ્રેમીને એકાંતમાં મળીને શરીર સુખ માણતી હતી. થોડા મહિના પછી પરિવારને જાણ થઈ થતાં ઝગડો થતાં મહિલાએ પ્રેમીને મળવાનું બંધ કરી દીધું હતું. પ્રેમીએ મહિલાને મળવાના પ્રયત્ન કર્યા પણ મહિલા ના મળતાં ઉશ્કેરાઈને પ્રેમીએ અંગત પળોના ફોટો વાયરલ કર્યા હતા. પ્રેમીએ પ્રેમિકાની દીકરીના પણ નગ્ન ફોટો બનાવી વાઈરલ કરી દીધા હતાં. આ બાબતની જાણ થતાં મહિલાએ પ્રેમી સામે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત

Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ

Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર

જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ

Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Embed widget