શોધખોળ કરો

Vadodara: એમ.એસ.યુનિવર્સિટી ફરી આવી વિવાદમાં, જાણો વિશ્વ હિન્દુ પરિષદે શું આપી ધમકી

વડોદરા: એમ.એસ.યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. સંસ્કૃત ફેકલ્ટી બહાર નમાઝ પઢવાનો વિવાદ સામે આવ્યો છે. એક પુરુષ અને એક મહિલાએ નમાઝ પઢી હોવાની વાત સામે આવી છે.

વડોદરા: એમ.એસ.યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. સંસ્કૃત ફેકલ્ટી બહાર નમાઝ પઢવાનો વિવાદ સામે આવ્યો છે. એક પુરુષ અને એક મહિલાએ નમાઝ પઢી હોવાની વાત સામે આવી છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. આ મામલે આગામી દિવસોમાં ડિનને રજુઆત કરવામાં આવશે. તો બીજી તરફ વીએચપી આ ઘટના બાદ અન્ય ફેકલ્ટીઓમાં પણ મુલાકાત લેશે. વિશ્વ હિન્દુ પરિષદના કાર્તિક જોશીએ આંદોલનની ચીમકી આપી છે.

ઈશાના જૂડવા બાળકો માટે વિશેષ પૂજા કરશે મુકેશ અંબાણી

રિલાયન્સ ગ્રુપના ચેરમેન અને રિલાયન્સ રિટેલના ડિરેક્ટર મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી પોતાના જોડિયા બાળકો સાથે મુંબઈમાં પોતાના ઘરે પહોંચી ગઈ છે. જ્યાં તેમના પરિવારે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ઈશા અંબાણી અને તેમના પતિ આનંદ પીરામલ 24 ડિસેમ્બરના રોજ તેમના બે જોડિયા બાળકો (આદ્યા અને કૃષ્ણા) સાથે પહેલીવાર તેમના મુંબઈના ઘરે પહોંચી છે, જેના કારણે અંબાણી પરિવારે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું છે.

અંબાણી પરિવારની પાર્ટી ચર્ચામાં રહે છે 

દેશના મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમનો પરિવાર તેમના ભવ્ય કાર્યો માટે જાણીતા છે. અંબાણી પરિવારની દરેક ઉજવણી ચર્ચામાં રહે છે. આ અવસર પર અંબાણી પરિવારની ભવ્ય પાર્ટી થઈ રહી છે. તે જ સમયે, સામાન્ય લોકો તરફથી સોશિયલ મીડિયા પર કોમેન્ટ પણ આવી રહી છે.

ઈશાનું ભવ્ય સ્વાગત

વિશેષ પૂજામાં 300 કિલો સોનું દાન કરશે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ખાસ અવસર પર અંબાણી પરિવારે ધાર્મિક વિધિના ભાગરૂપે એક વિશેષ પૂજાનું આયોજન કર્યું છે, જેમાં દેશના ઘણા પ્રતિષ્ઠિત પંડિતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. સાથે જ પરિવાર આ પૂજામાં 300 કિલો સોનું દાન પણ કરવા જઈ રહ્યો છે.

5 અનાથાશ્રમ ખોલવાની તૈયારી

આ પ્રસંગને વધુ યાદગાર બનાવવા માટે અંબાણી પરિવાર 5 અનાથાશ્રમ પણ ખોલવા જઈ રહ્યો છે. આ ઉપરાંત, જો આપણે ભોજનના આયોજનની વાત કરીએ તો, આમાં વિશ્વભરના પ્રખ્યાત કેટરર્સને બોલાવવામાં આવ્યા છે.

ફોટો-વિડિયો વાયરલ થઈ રહ્યા છે

અંબાણી પરિવારના આ ફંકશનને જોઈને સામાન્ય લોકો ખૂબ જ આશ્ચર્યમાં છે. સોશિયલ મીડિયા દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા લોકોએ કપલ અને અંબાણી પરિવારને અભિનંદન પાઠવ્યા છે. ઈશા અંબાણી અને આનંદ પીરામલના લગ્ન પણ 2018માં ખૂબ જ ધામધૂમથી થયા હતા, આ લગ્નમાં બોલિવૂડની ઘણી હસ્તીઓ જોવા મળી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Embed widget