શોધખોળ કરો

ગુજરાતના ક્યા શહેરમાં તબલીગીઓએ યોજ્યું હતું સંમેલન ? આ શહેરમાં વધી રહ્યા છે કોરોનાના કેસ

દિલ્હીના નિઝામુદ્દીનમાં આવેલા તબલીઘી જમાતના મુખ્યાલય ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠાં થયાં હતાં.

વડોદરાઃ ગુજરાતમાં કોરોનાવાયરસના કેસોની સંખ્યા ઝડપથી વધી રહ્યા છે. ગુજરાતમાં જે શહેરોમાં કોરોનાના કેસોની સંખ્યા વધારે છે તેમાં વડોદરા પણ એક છે. વડોદરામાં તબલીઘી જમાતના કારણે કોરોનાના કેસોની સંખ્યા વધી રહી છે ત્યારે ક્રાઈમ બ્રાંચે ધડાકો કર્યો છે કે, દિલ્હીના નિઝામુદ્દીનમાં આવેલા તબલીઘી જમાતના મુખ્યાલય ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠાં થયાં હતાં એ રીતે  વડોદરામાં પણ તબલિગી જમાતનું સંમેલન મળ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તબલીગી જમાતના લોકો આવ્યા હતા. તેના કારણે કોરોનાનો ચેપ ઝઢપથી ફેલઈ રહ્યો હોવાની આશંકા છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં આ પર્દાફાશ થયો છે. આ તપાસમાં એવી વિગતો પણ બહાર આવી છે કે, તબલીગી જમાતમા મદરેસામાં અભ્યાસ કરતા 1 વિધાર્થીને કોરોનો પોઝીટીવ આવ્યો છે. આ વિદ્યાર્થી હાલ ભરૂચમાં છે. આ વિદ્યાર્થીને કોરોના થતાં  વિદ્યાર્થીના સંપર્કમાં આવનારા 16 લોકોનું લિસ્ટ ક્રાઇમ બ્રાન્ચે બનાવ્યું છે. આ વિદ્યાર્થીઓએ 21 માર્ચથી 25 માર્ચ દરમિયાન નાગરવાડા છોડયું હતું. આ વિદ્યાર્થીઓ અંગે જે તે જિલ્લાના પોલીસ સ્ટેશનમાં જાણ કરાઈ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara Mayor: વડોદરાના મેયર બન્યા ગીતા મકવાણા, ડે.મેયર તરીકે આદિત્ય પટેલના નામની જાહેરાત
Vadodara Mayor: વડોદરાના મેયર બન્યા ગીતા મકવાણા, ડે.મેયર તરીકે આદિત્ય પટેલના નામની જાહેરાત
Vadodara News: 'ચૂંટણી પૂરી થયા બાદ આવા તમામ અધિકારીઓનો હિસાબ કરાશે', વડોદરાના સાંસદની ચેતવણી 
Vadodara News: 'ચૂંટણી પૂરી થયા બાદ આવા તમામ અધિકારીઓનો હિસાબ કરાશે', વડોદરાના સાંસદની ચેતવણી 
વડોદરામાં ચૂંટણી પ્રચાર તેજ: મતદારો 2024 માં આવેલા પૂર સંકટ ને ભૂલ્યા નથી, શું થશે નેતાઓની હાલત?
વડોદરામાં ચૂંટણી પ્રચાર તેજ: મતદારો 2024 માં આવેલા પૂર સંકટ ને ભૂલ્યા નથી, શું થશે નેતાઓની હાલત?
વડોદરામાં લંપટ શિક્ષકની ધરપકડ! વધુ માર્કની લાલચ આપી વિદ્યાર્થિની પર ગુજાર્યો દુષ્કર્મ
વડોદરામાં લંપટ શિક્ષકની ધરપકડ! વધુ માર્કની લાલચ આપી વિદ્યાર્થિની પર ગુજાર્યો દુષ્કર્મ

વિડિઓઝ

Ahmedabad | અમદાવાદના સૈજપુરમાં ગુંડા તત્વો બન્યા બેફામ, વાહનોના કાચ તોડી થયા ફરાર
Bhavnagar | ભાવનગરમાં જમાઈએ કેમ કરી સસરાની હત્યા?
Twisha Sharma Case: ત્વિષા મોત કેસમાં આજે સાસુને કોર્ટમાં કરાશે રજૂ, સીબીઆઈએ કરી હતી ધરપકડ
ટેસ્ટિંગ દરમિયાન આગના ગોળામાં ફેરવાયું રોકેટ લોન્ચપેડ, તમામ કર્મચારી સુરક્ષિત હોવાનો જેફ બેઝોસનો દાવો
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસને જમીનમાં રસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather update: 7 દિવસ બાદ ચોમાસું કેરલ પહોંચશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Weather update: 7 દિવસ બાદ ચોમાસું કેરલ પહોંચશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
ક્વોલિફાયર-2 માં RR ની પ્રથમ બેટિંગ, ગુજરાતની પ્લેઈંગ ઈલેવનમાં આ શાનદાર બોલરની વાપસી  
ક્વોલિફાયર-2 માં RR ની પ્રથમ બેટિંગ, ગુજરાતની પ્લેઈંગ ઈલેવનમાં આ શાનદાર બોલરની વાપસી  
8th Pay Commission: 8માં પગાર પંચમાં મોટો પગાર વધારો મુશ્કેલ! સરકાર અપનાવી શકે છે આ ફોર્મૂલા 
8th Pay Commission: 8માં પગાર પંચમાં મોટો પગાર વધારો મુશ્કેલ! સરકાર અપનાવી શકે છે આ ફોર્મૂલા 
Gujarat Rain: ગરમીથી મળશે રાહત, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં કરી ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Rain: ગરમીથી મળશે રાહત, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં કરી ગાજવીજ સાથે વરસાદની આગાહી
ઋષભ પંતે LSGની કેપ્ટનશીપ છોડી, સતત બે ખરાબ સિઝન બાદ લીધો મોટો નિર્ણય
ઋષભ પંતે LSGની કેપ્ટનશીપ છોડી, સતત બે ખરાબ સિઝન બાદ લીધો મોટો નિર્ણય
Monsoon: ચોમાસા પર મોટો ખતરો, 'આ વર્ષે વરસાદ ઓછો, ગરમીનું વધશે જોર' -IMDની ડરાવનારી આગાહી
Monsoon: ચોમાસા પર મોટો ખતરો, 'આ વર્ષે વરસાદ ઓછો, ગરમીનું વધશે જોર' -IMDની ડરાવનારી આગાહી
Rain: ગરમીમાં રાહતના સમાચાર, આવતીકાલથી ચાર દિવસ સુધી ગુજરાતમાં ખાબકશે વરસાદ
Rain: ગરમીમાં રાહતના સમાચાર, આવતીકાલથી ચાર દિવસ સુધી ગુજરાતમાં ખાબકશે વરસાદ
શું શિયાળામાં પણ કામ કરે છે સોલાર પેનલ? બહુ ઓછા લોકો જાણે છે આ હકિકત
શું શિયાળામાં પણ કામ કરે છે સોલાર પેનલ? બહુ ઓછા લોકો જાણે છે આ હકિકત
Embed widget