શોધખોળ કરો
Advertisement
મધ્ય ગુજરાતના આ જિલ્લામાં કોરોનાથી થયું પહેલું મોત, જાણો વિગત
દાહોદ જિલ્લામાં કોરોનાથી પહેલું મોત થયું છે. દાહોદમા કોરોનાથી 57 વર્ષીય વ્રુદ્ધનુ મોત થયું છે. વૃદ્ધની વડોદરા ખાતે કોરોનાની સારવાર ચાલી રહી હતી.
વડોદરાઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. જોકે, બીજી તરફ કોરોનાના કારણે મોતનો દર ગુજરાતમાં ઘટી રહ્યો છે. ત્યારે દાહોદ જિલ્લામાં કોરોનાથી પહેલું મોત થયું છે. દાહોદમા કોરોનાથી 57 વર્ષીય વ્રુદ્ધનુ મોત થયું છે. વૃદ્ધની વડોદરા ખાતે કોરોનાની સારવાર ચાલી રહી હતી.
નોંધનીય છે કે, દાહોદમાં ગઈ કાલે સાંજે 5 વાગ્યા સુધીમાં કોરોનાના 13 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 46 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. અત્યાર સુધી દાહોદ જિલ્લામાં એક પણ મોત નહોતું, પરંતુ હવે અહીં પણ એક મોત થયું છે. દાહોદમાં હાલ, 527 લોકો ક્વોરેન્ટાઇન છે. જ્યારે અત્યાર સુધીમાં 6271 કોરોનાના ટેસ્ટ કરાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement