શોધખોળ કરો

Accident: અનાથ આશ્રમના બાળકો સાથે મનાવવા જતી હતી બર્થ ડે, કારે અડફેટે લેતા આશાસ્પદ મેડિકલ વિદ્યાર્થિનું મોત

વડોદરાના કરજણમાં કાર ચાલકે મેડિકલની વિદ્યાર્થિને અડફેટે લેતા યુવતીનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. ઘટના કરજણ- આમોદ માર્ગ પર આવેલ સુમેરૂ તીર્થ નજીક બની હતી.

Vadodara News:વડોદરાના કરજણમાં કાર ચાલકે મેડિકલની વિદ્યાર્થિને અડફેટે લેતા યુવતીનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. ઘટના કરજણ- આમોદ માર્ગ પર આવેલ સુમેરૂ તીર્થ નજીક બની હતી.

વડોદરાના કરજણમાં કાર ચાલકે મેડિકલ સ્ટુડન્ટ યુવતીને અડફેટે લેતા યુવતીનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. ઘટના કરજણ- આમોદ માર્ગ પર આવેલ સુમેરૂ તીર્થ પાસે નજીક બની હતી. મૃતક યુવતી  માલિની  કિશોર સંધવી મેડિકલ કોલેજના પહેલા વર્ષ માં B.H.M.Sનો  અભ્યાસ કરતી હતી.

અકસ્માતમાં મૃત્યુ  પામેલી યુવતી  લેન્સી મહેતા મૂળ જામનગરની રહેવાસી હતી. તેમની ઉંમર અંદાજિ 17 વર્ષીની હોવાનો અનુમાન લગાવાયો છે.જામનગરની લેન્સી મહેતા અનાથ આશ્રમમાં બાળકો સાથે જન્મ દિવસની ઉજવણી કરવા જતા કોલેજની બહાર જઇ રહી હતી. આ સમયે કરજણ તરફથી આમોદ તરફાના માર્ગ પર કાર ચાલકે યુવતીને અડફેટે લેતા તે 5 ફૂટ સુધી ફંગોળાઇ હતી. કારની સ્પીડ એટલી તેજ હતી કે કારની ઠોકરની યુવતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યુ.

કાર ચાલક ભરૂચ કલેક્ટર ઓફીસ ટુરિઝમ ડિપાર્ટમેન્ટ માં કામ કરતો હોવાની પ્રાથમિક માહિતી મળી છે.અકસ્માત સર્જાતા કરજણ પોલીસ , અનેઇમરજન્સી 108 તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચ્યા હતા. જો કે ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હોવાથી તેમના મૃતદેહને  કરજણ સામુહિક આરોગ્ય ખાતે PM અર્થે  લઇ જવાયો હતો.  પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Surat News: સુરત એરપોર્ટ પરથી સાડા ચાર કરોડનું સોના સાથે 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સોનું દુબઇથી લાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.

સુરત એરપોર્ટ પરથી સોનાનો મોટો ઝડપાતા. સોનાના સ્મગલિંગનો મોટો પર્દાફાશ થયો છે. સુરતના  એરપોર્ટ પર. સુરત SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)એ ચાર શખ્સ સાથે 4.55 કરોડનો સોનુ ઝડપી પાડ્યું છે. ચારેયની ધરપકડ કરીને પોલીસે સઘન પૂછપરછ શરૂ કરી છે. એસઓજીને બાતમી મળતાં 15 દિવસથી વોચ ગોઠવીને મોટા સોનાના સ્મગલિંગનો પર્દાફાશ કર્યો છે. સોનું ક્યાંથી આવ્યું, કોના ઇશારે લાવવામા આવ્યુ અને કયાં પહોંચાડવાનુ હતું આ તમામ દિશામા એસઓજી તપાસ કરી રહી છે.

હાલ એસઓજીએ 4 લોકોની ધરપકડ કરી છે. દુબઇથી લાવેલ સોના પર કસ્ટમ ડ્યૂટી બચાવવા માટે આ 4 લોકોએ ચાલાકી કરી હતી આ ચારેય લોકો અન્ડરગારમેન્ટસમાં અને શુઝમાં 4,55 કરોડનું સોનું છુપાવીને દુબઇથી સુરત એરપોર્ટ સુધી પહોંચી ગયા હતા. તેઓ ચારેય સુરત ઇમ્રિગ્રેશન સિક્યોરિટીમાંથી પણ પસાર થઇ ગયા હતા. ફેનિલ માવાણી, નિરવ ડાવરિયા, ઉમેશ ભીખરિયા અને સાવન રાખોલિયાની એસઓજીએ ધરપકડ કરી છે. આ ચારેય શખ્સ સુરત એરપોર્ટથી વરાછા જવાની ફિરાકમાં હતા આ દરમિયાન એસઓજીએ ચારેયને સાડા ચાર કરોડના સોના સાથે ઝડપી પાડ્યો હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો

વિડિઓઝ

Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?
Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
Maruti Dzire એ તોડ્યા વેચાણના તમામ રેકોર્ડ, બની દેશની સૌથી વધુ વેચાતી કાર, જુઓ સેલ્સ રિપોર્ટ
Maruti Dzire એ તોડ્યા વેચાણના તમામ રેકોર્ડ, બની દેશની સૌથી વધુ વેચાતી કાર, જુઓ સેલ્સ રિપોર્ટ
પુણેમાં રાત્રે 3 વાગ્યે બાલ્કનીમાં ફસાયો યુવક, Blinkit ના ડિલિવરી બોયએ આ રીતે બચાવ્યો, જુઓ Video
પુણેમાં રાત્રે 3 વાગ્યે બાલ્કનીમાં ફસાયો યુવક, Blinkit ના ડિલિવરી બોયએ આ રીતે બચાવ્યો, જુઓ Video
Gujarat Weather : આગામી દિવસોમાં રાજ્યમાં વધશે કે ઘટશે ઠંડી? જાણો ઉત્તરાયણમાં કેવી હશે પવનની ગતિ
Gujarat Weather : આગામી દિવસોમાં રાજ્યમાં વધશે કે ઘટશે ઠંડી? જાણો ઉત્તરાયણમાં કેવી હશે પવનની ગતિ
Soup Recipe: સ્વાસ્થ્ય માટે વરદાન છે કાળા ચણાનું સૂપ; જાણો તેને તૈયાર કરવાની સિમ્પલ રેસીપી
Soup Recipe: સ્વાસ્થ્ય માટે વરદાન છે કાળા ચણાનું સૂપ; જાણો તેને તૈયાર કરવાની સિમ્પલ રેસીપી
Embed widget