શોધખોળ કરો

મૂળ ગુજરાતના આ મહાન વિજ્ઞાનીને યુ.કે.માં બનાવાયા કોરોના એક્સપર્ટ ગ્રુપના ચેરમેન, જાણો વિગત

યુ.કે માં કોરોના વાયરસના ચેપને રોકવા માટે આ એક્સપર્ટ ગ્રુપ કામ કરશે.

 વડોદરાઃ સમગ્ર વિશ્વ કોરોનાવાયરસના કારણે પરેશાન છે. યુ.કે.માં કોરોનાવારસના ચેપના કેસોની સંખ્યા વધી રહી છે ત્યારે યુ.કે. સરકારે કોરોના એક્સપર્ટ ગ્રુપની રચના કરી છે. આ કોરોના એક્સપર્ટ ગ્રુપના ચેરમેન તરીકે એમ. એસ. યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી વેંકટરામન રામક્રિષ્નનની વરણી કરાઈ છે.

યુ.કે માં કોરોના વાયરસના ચેપને રોકવા માટે આ એક્સપર્ટ ગ્રુપ કામ કરશે.  કોરોનાના આતંકને ડામવા માટે ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરાઈ તેના અધ્યક્ષપદે મૂળ ભારતીયની વરણી મહત્વની બાબત છે. 2009માં ડો. વેંકટરામનને નોબેલ પ્રાઈઝ મળ્યું હતું. કેમિસ્ટ્રીમાં સંશોધન માટે તેમને આ ઈનામ અપાયું હતું. ડો. વેંકટે એમ. એસ.યુ નિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાંથી કેમિસ્ટ્રીમાં બી.એસ.સી કરેલું છે.

વડોદરાની કોન્વેટ જિજસ મેરી સ્કૂલમા પ્રાથમિક અભ્યાસ એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાંથી એમ.એસ.સીની ડિગ્રી મેળવ્યા બાદ ઉચ્ચ અભ્યાસ માટે યુ.કે.માં સ્થાયી થયેલા વેંકટરામન રામાક્રિષ્ણન (વેંકી)ની ગણના વિશ્વના ટોચના રસાયણશાસ્ત્રીઓમાં થાય છે.

ટોપ સ્ટોરી

ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?

ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત

સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો

દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
Amit Chavda Statement: માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
Jio IPO Allotment: શું તમને લાગ્યા Jio ના શેર? અહીં PAN નંબર નાખીને તરત ચેક કરો સ્ટેટસ

દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ

Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 

IPL 2027 Auction Date: ગોવામાં યોજાશે હરાજી, જાણો કઈ તારીખ સુધીમાં જાહેર થશે રીટેન્શન લિસ્ટ

Embed widget