શોધખોળ કરો
Advertisement
વડોદરામાં ડેંગ્યૂનો કહેર યથાવત,ડેંગ્યૂના કારણે 4 વર્ષના બાળકનું મોત
વડોદરા: છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં રોગચાળો સતત વકરી રહ્યો છે ત્યારે વડોદરાના છાણી વિસ્તારમાં ડેંગ્યૂના કારણે વધુ એક બાળકનું મોત થયું છે. શુક્રવારે પણ ડેંગ્યૂના કારણે એક બાળકીનું મોત થયુ હતું. આ રોગચાળાના કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રોગચાળા સામે તંત્ર લાચાર બન્યું છે. ચાર વર્ષના બાળકનું મોત થતા વડોદરામાં રોગચાળાને કારણે મૃત્યુઆંક 7 પર પહોંચ્યો છે. તેમજ ઝેરી મલેરિયાના કારણે 4 લોકોના મૃત્યું થયા છે. વડોદરામાં ડેંગ્યૂના પોઝિટીવ કેસનો આંક 817 પર પહોંચ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
અમદાવાદ
બિઝનેસ
Advertisement