શોધખોળ કરો

Vadodara: યુવક રાત્રે 1 વાગ્યે પ્રેમિકાના ઘરમાં ઘૂસ્યો, પ્રેમિકા સાથે પ્રેમાલાપમાં હતો વ્યસ્ત ને બહાર ટોળું ભેગું થતાં પ્રેમિકાએ શું કર્યું ?

સપનાની ફરિયાદ પ્રમાણે, થોડા સમય બાદ કુતુબશા આવતા તેણે દરવાજો ખોલ્યો હતો અને બંને ઘરની આગળની રૂમમાં બેસીને પ્રેમાલાપ કરતાં હતાં ત્યારે ઘરની બહાર ટોળું ભેગું થયું હતું.

વડોદરાઃ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસરમાં આદિવાસી યુવતીને મળવા રાત્રે તેના ઘરે પ્રેમી આવ્યો હતો. બંને પ્રેમાલાપમાં વ્યસ્ત હતાં ત્યાં ગામનાં લોકોને ખબર પડી જતાં લોકોનાં ટોળાં ભેગા થઈ ગયાં હતાં. યુવતીએ પ્રેમીને ઘરમાં ઉપરના માળે છૂપાવી દીધો હતો પણ ટોળાએ ઘરમાં ઘૂસીને પહેલાં યુવતીને ફટકારી હતી. એ પછી તેમણે યુવતીના પ્રેમીને પણ શોધીને તેને ફટકાર્યો હતો. યુવતીએ આ અંગે પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

આ ઘટનાની વિગત એવી છે કે, મૂળ છોટાઉદેપુર જિલ્લાની પણ હાલ મંજુસરમાં પટેલ ફળિયામાં રહેતી 20 વર્ષની સપના ચોરમા રાઠવાએ ભાદરવા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ નોંધાવી છે. સપનાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, હું  મંજુસરની કંપનીમાં નોકરી કરું છું અને છેલ્લા છ માસથી ગામના દિવાન ફળિયામાં રહેતા કુતુબશા યુસુફશા દિવાન સાથે પ્રેમસંબંધ છે. શુક્રવારે રાત્રે અમે ઊંઘતા હતા ત્યારે રાત્રે એક વાગે કુતુબશાનો ફોન આવ્યો હતો. તેણ મને કહ્યું હતું કે, હું તને ચોકલેટ આપવા આવું છું અને દરવાજો અંદરથી ખૂલ્લો રાખજે..

સપનાની ફરિયાદ પ્રમાણે, થોડા સમય બાદ કુતુબશા આવતા તેણે દરવાજો ખોલ્યો હતો અને બંને ઘરની આગળની રૂમમાં બેસીને પ્રેમાલાપ કરતાં હતાં ત્યારે ઘરની બહાર ટોળું ભેગું થયું હતું. લોકોએ દરવાજો ખોલવા માટે બૂમાબૂમ કરતાં સપનાએ કુતુબશાને ઘરના ઉપરના માળે મોકલી દીધો હતો. લોકોનાઅવાજના કારણે ઘરની અંદર ઊંઘી ગયેલાં સપનાનાં સંબધી  સુમિત્રાબેન પણ જાગી ગયાં હતા. તેમણે ઘરનો દરવાજો ખોલતા બહાર બેલ્ટ, લોખંડની પાઇપ, લાકડીઓ લઇને ઉભેલું ટોળું ઘરમાં ઘૂસી આવ્યું હતું.  ટોળામાંના હિતેશ તેમજ જગદીશે પૂછ્યું હતું કે, ક્યાં છે તારો પ્રેમી? તેમણે સપનાને  લાફા મારી દીધા હતાં. બાદમાં ટોળાના માણસોએ કુતુબશાને શોધીને નીચે લઇ આવી ફટકાર્યો હતો. સપના તેને છોડાવવા વચ્ચે પડતા તેને પણ માર માર્યો હતો.

થોડા સમયમાં પોલીસ આવી જતા હુમલાખોરો ફરાર થઇ ગયા હતાં. આ બનાવ અંગે હિતેશ શર્મા, જગદીશ પંચાલ, યશ સોલંકી સહિત 19 સામે ફરિયાદ થતા તેની તપાસ એસસીએસટીના ડીવાયએસપીએ  હાથ ધરી હુમલાખોર બે સગીર સહિત 14ની ધરપકડ કરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
Gandhinagar: હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
Gandhinagar: હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
Gandhinagar:  ગુજરાતના ખેડૂતોને શિયાળુ પાક લેવા નહીં રહે પાણીનું ટેન્શન, જાણો સરકારે શું લીધો નિર્ણય
Gandhinagar: ગુજરાતના ખેડૂતોને શિયાળુ પાક લેવા નહીં રહે પાણીનું ટેન્શન, જાણો સરકારે શું લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
Embed widget