શોધખોળ કરો

Vadodara: એમ.એસ. યુનિવર્સિટીમાં ઝડપાઈ દારૂની મહેફિલ, 2 દિવસ પહેલા જ હોસ્ટેલમાં વિદ્યાર્થી આવ્યા હતા રહેવા

વિજિલન્સ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની બાંહેધરી આપવામાં આવી છે.  34  નંબરની રૂમમાંથી દારૂ ભરેલા ગ્લાસ મળી આવ્યા હતા.

Vadodara News: વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે. એમ.એમ. હોસ્ટેલમાં યુનિ. વિજિલન્સે દરોડા પાડ્યા હતા. ત્રણ વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા હોવાનો મેસેજ મળતાં ટીમ એમ.એસ.હોલ દોડી આવી હતી. જોકે વિદ્યાર્થીઓને ગંધ આવતા ભાગી છૂટ્યા હતા. બે દિવસ પેહલા જ બે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેવા આવ્યા હતા. વિજિલન્સ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની બાંહેધરી આપવામાં આવી છે.  34  નંબરની રૂમમાંથી દારૂ ભરેલા ગ્લાસ મળી આવ્યા હતા. ઉપરાંત દારૂ ની ખાલી બોટલ  અને સિગરેટના બોક્સ પણ મળી આવ્યા હતા.

Vadodara: એમ.એસ. યુનિવર્સિટીમાં ઝડપાઈ દારૂની મહેફિલ, 2 દિવસ પહેલા જ હોસ્ટેલમાં વિદ્યાર્થી આવ્યા હતા રહેવા

કરજણ  હાઇવે પર એક હોટલના પાર્કિગમાં ઊભી રહેલી ટ્રકમાંથી દારૂ અને બીયરનો જથ્થો મળ્યો

વડોદરા જિલ્લાના કરજણ  હાઇવે પર એક હોટલના પાર્કિગમાં ઊભી રહેલી ટ્રકમાંથી દારૂ અને બીયરનો જથ્થો પોલીસે ઝડપી પાડી બે શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગેની વિગત એવી છે કે સીઆઇડી ક્રાઇમના સીઆઇ સેલનો સ્ટાફ કરજણ હાઇવે પર પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે કરજણ તાલુકાના નેશનલ હાઇવે પર માંગલેજ ગામ પાસે મહાદેવ આઇમાતા હોટલના પાર્કિગમાં મહારાષ્ટ્ર પાસિંગની ટ્રકમાં તપાસ કરતાં તેમાં બે શખ્સો મળ્યા હતાં. પોલીસે બંનેના નામ પૂછતાં ડ્રાઇવર ઇરફાન ભાભાસાહેબ મુલ્લા (રહે.રેટ્ટી, તા.કરાડ, કોલ્હાપુર રોડ, મહારાષ્ટ્ર) અને બાગબાન તોસીફ રસીદ (રહે.સૈયદનગર, હડપસર, પુણે) જણાવ્યું હતું.

Vadodara: એમ.એસ. યુનિવર્સિટીમાં ઝડપાઈ દારૂની મહેફિલ, 2 દિવસ પહેલા જ હોસ્ટેલમાં વિદ્યાર્થી આવ્યા હતા રહેવા

32 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

પોલીસે ટ્રકમાં તપાસ કરતાં દારૂ અને બીયરની 11820 બોટલ અને ટીન મળ્યા  હતાં. પોલીસે દારૂ અને બીયરનો જથ્થો, ટ્રક, રોકડ અને મોબાઇલ મળી કુલ રૂ. 32.01 લાખનો મુદ્દામાલ કબજે કરી બંનેની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે ઝડપાયેલા શખ્સ બાગબાનના જીજાજી મીરગુલાબે બંનેને એમઆઇડીસીરોડ, નવી મુંબઇ ખાતેની એક હોટલ પર બોલાવીને દારૂ ભરેલી ટ્રક આપી હતી તેમજ એક્સેસ ટુ વ્હીલર લઇને આવેલો એક શખ્સ બિલ્ટી આપી ગયો હતો. આ અંગે કરજણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતા તેની તપાસ શિનોર પોલીસને સોંપવામાં આવી છે.

આ પણ વાંચોઃ

Heart Attack:  રાજકોટમાં ખોડલધામના ટ્રસ્ટીનું હાર્ટએટેકથી મોત, લેઉવા પાટીદાર સમાજમાં શોકનો માહોલ

સરકારી નોકરી શોધતા ઉમેદવારો માટે મોટા સમાચાર, અહીં કૃષિ ક્ષેત્રમાં નીકળી બંપર ભરતી

Himmantnagar: હાથમતી નદી કિનારા વિસ્તારમાં દીપડોની આશંકાએ પશુપાલકોમાં ફફડાટ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
Embed widget