શોધખોળ કરો

મત ન મળ્યા હોય એ વિસ્તારમાં ગ્રાન્ટ ન ફાળવતાઃ વડોદરા શહેર ભાજપ પ્રમુખનું શરમજનક નિવેદન

રાવપુરામાં વર્ષોથી અમૂક બૂથમાંથી મથ નથી મળતા. માટે વિચારવાની જરુર છે ક્યાં વિસ્તારમાં અગ્રીમતા આપવાની જરૂર છે.

Grant Allocation Politics: વડોદરા શહેર ભાજપ પ્રમુખે લોકશાહી માટે શરમજનક નિવેદન આપ્યું છે. ડૉ.વિજય શાહે મતદાતાઓ સાથે ભેદભાવવાળું નિવેદન આપ્યું છે. વિજય શાહે કહ્યું કે, મત ન મળ્યા હોય એ વિસ્તારમાં ગ્રાન્ટ ન ફાળવવી જોઈએ. જે વિસ્તારમાંથી મત નથી મળતા ત્યા કામ કરવાની જરુર નથી. રાવપુરામાં વર્ષોથી અમૂક બૂથમાંથી મથ નથી મળતા. માટે વિચારવાની જરુર છે ક્યાં વિસ્તારમાં અગ્રીમતા આપવાની જરૂર છે.

વિજય શાહે કહ્યું કે, બજેટના રૂપિયા ક્યા વપરાય અને ક્યા ન વપરાય તેનું ધ્યાન રાખવાની જરૂર છે. નોંધનીય છે કે, લોકસભા સાંસદ હેમાંગ જોશીની હાજરીમાં વિજય શાહે આ નિવેદન આપ્યં છે.

કોંગ્રેસ નેતા ચંદ્રકાન્ત શ્રીવાત્સવએ વિજય શાહનું નિવેદન વખોડયું છે. તેમણે  કહ્યું કે, 400 પારનો નારો નિષ્ફળ નીવડ્યો એ પ્રજાનો મિજાજ છે.  ડો. વિજય શાહનાં નિવેદનને લઈ કોર્ટનાં દરવાજા ખાખડવા જોઈએ. પ્રજાનાં પ્રમુખ બની આવા નિવેદનો ન કરાય. પોતાના અને પોતાની પાર્ટીને લઈ નિવેદન કરાયું છે.  લોકોનાં ટેક્સનાં નાણાં કેવી રીતે વાપરવા એ ભાજપ કેવી રીતે નક્કી કરી શકે.

ટોપ સ્ટોરી

Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા

PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત

Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 

17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 
17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  

અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ-બોમ્બ સ્ક્વોર્ડ એલર્ટ  

હોમ, કાર અને પર્સનલ લોન સુધી બદલાશે ગણિત, રેપો રેટ વધતા જાણો EMI પર શું થશે અસર 

Airtelના પોસ્ટ પેઇડ પ્લાન થશે મોંઘા, કંપની સાથે આપશે યુઝર્સને આ સુવિધા

Embed widget