શોધખોળ કરો

વડોદરાઃ મોડલ અને એક્ટ્રેસ પ્રાચીની હત્યાનો ભેદ ઉકેલાયો, કોણ છે હત્યારો?

વડોદરા પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે, તેમજ તેણે હત્યાનો ગુનો કબૂલી લીધો હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

વડોદરાઃ મોડલ અને એક્ટ્રેસ પ્રાચી મોર્યની હત્યાનો ભેદ પોલીસે ગણતરીની કલાકોમાં જ ઉકેલી નાંખ્યો છે. એમ્પ્લોસ ડ્રામા ગ્રુપમાં કામ કરતી 25 વર્ષીય પ્રાચી મોર્યની હત્યા કરાયેલી લાશ વડોદરાના ઓલ પાદરા રોડ પર આવેલા રિલાયન્સ મોલની પાછળના મેદાનમાંથી મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે, તેમજ તેણે હત્યાનો ગુનો કબૂલી લીધો હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ગઈ કાલે પ્રાચી મૌર્ય ખંભાતથી શો પૂરો કરી વડોદરા આવી હતી. પ્રાચીને ઘરે મૂકવા માટે આવનાર અંકિતની પોલીસે અટકાયત કરી હતી. જોકે, તે રાત્રે 2.15 વાગ્યા સુધી તેની સાથે હતો. આ પછી પ્રાચી વસીમ નામના યુવક સાથે હતી. તેણે ઘરે મૂકી જવાનું કહેતા પ્રાચીએ ઇનકાર કર્યો હોવાનો દાવો અંકિતે કર્યો છે. પ્રાચની હત્યા ગળું દબાવીને કરી હોવાનું પ્રાથિમક તપાસમાં બહાર આવ્યું હતું. પ્રાચી રાત્રે વસીમ નામના યુવક સાથે છેલ્લે હતી. આ વિગતને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. આરોપી વસીમ હત્યા કરીને ગઈ કાલે ભરુચ ભાગી ગયો હતો. આજે વડોદરા ક્રાઇમબ્રાન્ચે વસીમની વડોદરા રેલવે સ્ટેશન પરથી ધરપકડી કરી છે. વડોદરાઃ મોડલ અને એક્ટ્રેસ પ્રાચીની હત્યાનો ભેદ ઉકેલાયો, કોણ છે હત્યારો? પોલીસે પ્રાચીના શરીર પર ઇજાના નિશાન હોવાથી યુવતીની હત્યા થઇ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. વડોદરાઃ મોડલ અને એક્ટ્રેસ પ્રાચીની હત્યાનો ભેદ ઉકેલાયો, કોણ છે હત્યારો? પ્રાચી વડોદરામાં પરિવાર સાથે રહેતી હતી. તે મૂળ ભરૂચની છે. તેનો મૃતદેહ મળ્યો છે ત્યાંથી જ થોડા અંતરે તેનું ઘર પણ આવેલું છે. ઘટનાસ્થળેથી બે બાઇક અને પ્રાચીનો અમૂક સામાન પણ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. વડોદરાઃ મોડલ અને એક્ટ્રેસ પ્રાચીની હત્યાનો ભેદ ઉકેલાયો, કોણ છે હત્યારો?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget