વડોદરાઃ નેતાએ ઘરે મૂકવા જતી વખતે નિર્જન સ્થળે કાર ઉભી રાખીને કારમાં જ યુવતીને નિર્વસ્ત્ર કરીને પરાણે માણ્યું શરીર સુખ ને........
પાદરા નજીકના સોખાડા ગામે આવેલ ફાર્મમાં પાર્ટીની મેજબાની કરી યુવતીને ઘરે મુકવા જતા દરમિયાન બળાત્કારની ઘટના બની હતી.
વડોદરાઃ પાદરા નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર ભાવેશ પટેલ ઉર્ફે લાલુ વિરુધ્ધ બળાત્કારની ફરિયાદ યુવતીએ નોંધાવી નોંધાવી છે. પાદરા નજીકના સોખાડા ગામે આવેલ ફાર્મમાં પાર્ટીની મેજબાની કરી યુવતીને ઘરે મુકવા જતા દરમિયાન બળાત્કારની ઘટના બની હતી.
રાત્રીના સમયે પાદરા નજીક ચાપડ - બીલ રોડ પર મોટરકારમા શારીરિક અડપલાં કરી નિર્વસ્ત્ર કરી યુવતીની બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ફરિયાદ નોંધાઇ હતી. પાદરા પોલીસ મથકે પૂર્વ કોર્પોરેટર ભાવેશ પટેલ ઉર્ફે લાલુ સામે બળાત્કારની ફરિયાદ નોંધાઇ છે.
પૂર્વ કોર્પોરેટર ભાવેશ પટેલ ઉર્ફે લાલુ ફરિયાદ થતા જ ફરાર થઈ ગયો હતો. પાદરામાં પૂર્વ કોર્પોરેટર અને બુટલેગર ભાવેશ ઉર્ફે લાલુ પટેલ દુષ્કર્મના ગુનામાં વોન્ટેડ હતો, જેને રાજસ્થાનના જયપુર ઝડપી પાડવામાં આવ્યો હતો.
ફોર્ચ્યુનર કારમાં યુવતી પર દુષ્કર્મ કરી ફરાર થયો હતો. આ ગુનાની તપાસ LCB વડોદરા ગ્રામ્ય ચલાવી રહી હતી. પોલીસે અલગ અલગ ટિમો બનાવી મહારાષ્ટ્ર અને રાજસ્થાન રવાના થઈ હતી.
પોલીસે રાજસ્થાનથી ભાવેશ ઊર્ફે લાલુ પટેલને ઝડપી પાડવામાં આવ્યો હતો.