શોધખોળ કરો

Vadodara: વેબ સીરિઝના શોખીન બેન્ક અધિકારીએ લિંક પર ક્લિક કર્યું ને શરૂ થઇ ગયો અશ્લિલ વીડિયો

વડોદરામાં એક બેંક અધિકારી લેપટોપમાં વેબ સિરિઝ જોતા હતા.

વડોદરાઃ વડોદરામાં વેબ સિરિઝના નામે પોર્ન વીડિયોની લિંક મોકલી બેંક અધિકારી પાસે રૂપિયાની માંગણી કરવામા આવી હોવાની ઘટના બની છે. મળતી જાણકારી અનુસાર વડોદરામાં એક બેંક અધિકારી લેપટોપમાં વેબ સિરિઝ જોતા હતા. દરમિયાન એક પોર્ન લિંક આવી અને અધિકારી પાસે 29 હજાર રૂપિયા માંગવામાં આવ્યા હતા. આ અંગે અધિકારી ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઈમે તપાસ શરુ કરી છે.

મળતી જાણકારી અનુસાર, બેંકના અધિકારી પાસે વેબ સિરીઝના નામે પોર્ન વિડિયોની લીંક મોકલી ખંડણી માંગવામાં આવી હતી. ખંડણીખોરોએ બેન્કના અધિકારીને લેપટોપમાં પોર્ન લિંક મોકલી હતી જેના પર ક્લિક કરતા લેપટોપમાં 8 થી 9 પોર્ન વીડિયોની સાઈટ ખુલી જાય છે. જોકે અધિકારીએ લેપટોપ બંધ કરીને શરૂ કરતાં લેપટોપ લોક કરી દેવાયું હતું. દેશના કાયદા મંત્રાલયના હોમ પેજનો ઉપયોગ કરી સાયબર માફિયાએ ફિશીંગ પેજ બનાવ્યું હતું. આ ખંડણીખોરોએ અધિકારીનો સંપર્ક કરી 29000 રૂપિયાની ખંડણી માંગી હતી. જો 6 કલાકમાં ખંડણી નહિ આપે તો કાયદેસરની કાર્યવાહી કરવાની ધમકી પણ આપી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જયશંકરનો એક કોલ અને મળી છૂટ, હોર્મુજ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પસાર થવાની ઇરાનની લીલીઝંડી

Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

રાહુલ ગાંધીને મળ્યા બાદ અજિત પવારના ભત્રીજા રોહિતનો દાવો,
રાહુલ ગાંધીને મળ્યા બાદ અજિત પવારના ભત્રીજા રોહિતનો દાવો, "બે દિવસ બાદ કરીશ મોટો ખુલાસો"
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે IPL 2026 પર ખતરો! જાણો ખેલાડીઓએ અંગે કોણે ચિંતા વ્યક્ત કરી

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં ફાયર સ્ટેશન પર એક શખ્સે ફેંક્યા પથ્થરો, ફાયર બ્રિગેડ જવાનના પણ કપડા ફાડ્યા
Gujarat Assembly : ધો-8 પાસના ઇટાલિયાના નિવેદન પર ઉગ્ર ચર્ચા
Gas Shortage In Gujarat : ગેસ-તેલ સંકટ અને ભાવ વધારા પર રાજ્ય સરકારનું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દૂર થશે જમીન માપણીની ક્ષતિઓ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનો શું વાંક?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જયશંકરનો એક કોલ અને મળી છૂટ, હોર્મુજ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પસાર થવાની ઇરાનની લીલીઝંડી
જયશંકરનો એક કોલ અને મળી છૂટ, હોર્મુજ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પસાર થવાની ઇરાનની લીલીઝંડી
Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાહુલ ગાંધીને મળ્યા બાદ અજિત પવારના ભત્રીજા રોહિતનો દાવો,
રાહુલ ગાંધીને મળ્યા બાદ અજિત પવારના ભત્રીજા રોહિતનો દાવો, "બે દિવસ બાદ કરીશ મોટો ખુલાસો"
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે IPL 2026 પર ખતરો! જાણો ખેલાડીઓએ અંગે કોણે ચિંતા વ્યક્ત કરી
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે IPL 2026 પર ખતરો! જાણો ખેલાડીઓએ અંગે કોણે ચિંતા વ્યક્ત કરી
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ

ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...

બદ્રીનાથ - કેદારનાથ મંદિરમાં બિન હિન્દુઓનું પ્રવેશ બંધ, જાણો કારણો અને યાત્રા ડેટ

Monalisa Marriage: મુસ્લિમ બોયફ્રેન્ડે સેથામાં ભર્યું સિંદૂર, મહાકુંભ વાયરલ ગર્લ મોનાલિસાના લગ્નનો Video વાયરલ

Embed widget