શોધખોળ કરો
Advertisement
વડોદરાઃ ધર્મગુરૂએ દૈવી સ્થાપનના નામે છોકરીને નગ્નાવસ્થામાં બોલાવીને બાંધ્યા શારીરિક સંબંધ, પંદર દિવસમાં કેટલી વાર માણ્યું શરીર સુખ?
બગલા મુખીએ કિશોરીને કહ્યું હતું કે, તારા મોઢામાંથી દુર્ગંધ આવે છે. આવુ કહીને માઉથ ફ્રેશનરના નામે ઘેનયુક્ત દવા આપીને તેની સાથે શરીર સુખ માણ્યું હોવાનો આરોપ કિશોરીએ કર્યો છે.
વડોદરાઃ ધર્મના નામે છોકરીઓને ફોસલાવીને તેમનું શારીરિક શોષણ કરવાની વધુ એક ઘટના બહાર આવી છે. આ ઘટનામાં બગલામુખી મંદિરના પાખંડી પ્રશાંત ઉપાધ્યાયે દસમા ધોરણની વિદ્યાર્થીની સાથે 12 વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા. ઉપાધ્યાયે 2013થી 2017ના ગાળા દરમિયાન વેકેશનમાં સેવામાં આવેલી કિશોરીને તેના શરીરમાં દૈવી શક્તિનું સ્થાપન કરીશ તેમ જણાવી તેની સાથે 12 વખત શારીરિક સંબંધો બાંધ્યા હોવાની ફરિયાદ કિશોરીએ પોલીસમાં નોંધાવતા ખળભળાટ મચી ગયો છે. હાલમાં પ્રશાંત ઉપાધ્યાય જેલમાં છે.
બગલા મુખીએ કિશોરીને કહ્યું હતું કે, તારા મોઢામાંથી દુર્ગંધ આવે છે. આવુ કહીને માઉથ ફ્રેશનરના નામે ઘેનયુક્ત દવા આપીને તેની સાથે શરીર સુખ માણ્યું હોવાનો આરોપ કિશોરીએ કર્યો છે. ઉપાધ્યાયની આ પાપલીલામાં અન્ય ત્રણ શિષ્યાઓ દિશા ભગતસિંહ સચદેવા ઉર્ફે દિશા જોન , દીક્ષા જસવાની ઉર્ફે સીમા તથા ઉન્નતિ જોશી પણ સામેલ હોવાનો આરોપ પોલીસ ફરિયાદમાં કર્યો છે.
કિશોરી પ્રશાંતના પગ દબાવવા ગઈ ત્યારે પ્રશાંતે તેને કહ્યું હતું કે, તું મને બહુ ગમે છે, આઇ લવ યુ. તારા વગર હું જીવી શકીશ નહીં. તારું ફિગર મને બહુ ગમે છે. આ બધું સાંભળીને છોકરી ડરી ગઈ હતી અને નીચે આવીને સૂઈ ગઈ હતી. બીજા દિવસે પ્રશાંતની શિષ્યાઓ દિશા સચદેવા, દીક્ષા જસવાની અને ઉન્નતી જોશીએ તેને ફરીથી પ્રશાંત પાસે મોકલી હતી.
પ્રશાંતે કહ્યું હતું કે, હું તારા શરીરમાં દેવી શક્તિની સ્થાપના આજે રાત્રે કરવાનો છું તો સ્નાન કરી લેય છોકરી સ્નાન કરવા જતાં પ્રશાંત પણ બાથરૂ માં આવી ગયો હતો. છોકરીને બાથરૂમમાંથી નિર્વસ્ત્ર બહાર આવવાનું કહી તેનો વિડીયો ઉતાર્યો હતો. ત્યાર બાદ બે વખત તેની સાથે શારીરિક સંબંધો બાંધીને બળાત્કાર ગુજાર્યો હતો.
હાલમાં પુખ્ત વયની થઈ ચૂકેલી યુવતીએ આક્ષેપ મૂક્યો છે કે, તેની સાથે દુષ્કર્મ અને સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય કરાયું હતું અને વિડીયો વાયરલ કરી બદનામ કરવાની ધમકી અપાઈ હતી. પંદર દિવસના વેકેશનના ગાળામાં પાખંડી પ્રશાંત ઉપાધ્યાયે દસ વખત સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું અને અનૈતિક કૃત્ય પણ કર્યા હતા.
સુરતઃ સિવિલનો મેડિકલ ઓફિસર કોવિડ હોસ્ટેલના રૂમમાં યુવતી સાથે શરીર સુખ માણતાં ઝડપાયો, જાણો કોણ છે આ યુવતી ?
શું દેશમાં ફરીથી લાદવામાં આવશે લોકડાઉન ? આ રાજ્યોએ 30 નવેમ્બર સુધી લંબાવ્યું છે લોકડાઉન, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement