શોધખોળ કરો

Vadodara : પોશ વિસ્તારની હોટલમાં 3 યુવક યુવતીઓ સાથે માણી રહ્યા હતા શરીર સુખ ને પોલીસ ત્રાટકી, જાણો પછી શું થયુ ?

ત્રણ રુમમાંથી ત્રણ ઈસમો પકડાયા છે. મહારાષ્ટ્રની યુવતીઓ લાવી સેક્સરેકેટ ચાલતુ હતુ. સયાજીગંજ પોલીસ ઉંધતી ઝડપાઈ છે. એસઓજીએ સેક્સરેકેટ ઝડપી પાડ્યું છે. હોટલના મેનેજર સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે એક ફરાર છે. પોલીસે 39,700નો મુદ્દા માલ જપ્ત કર્યો છે. 

વડોદરાઃ સયાજી ગંજ વિસ્તારની હોટલમાંથી હાઈપ્રોફાઇલ સેક્સરેકેટ પકડાયું છે. સયાજી ગંજ વિસ્તારની હોટલ ન્યુ રીલેક્સ ઈનમાંથી આ રેકેટ ઝડપાયુ છે. એસકોર્ટ સર્વિસની સ્કોકા નામની સાઈડ બનાવી ગ્રાહકોને આકર્ષતા હતા. અલગ અલગ યુવતીઓના ફોટા  બતાવી ગ્રાહકોને બોલાવતા હતા.

ત્રણ રુમમાંથી ત્રણ ઈસમો પકડાયા છે. મહારાષ્ટ્રની યુવતીઓ લાવી સેક્સરેકેટ ચાલતુ હતુ. સયાજીગંજ પોલીસ ઉંધતી ઝડપાઈ છે. એસઓજીએ સેક્સરેકેટ ઝડપી પાડ્યું છે. હોટલના મેનેજર સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે એક ફરાર છે. પોલીસે 39,700નો મુદ્દા માલ જપ્ત કર્યો છે. 

મંગળવારે મોડી રાત્રે SOGની ટીમે દરોડો પાડીને હાઇપ્રોફાઇલ સેક્સરેકેટનો પર્દાફાશ કર્યો હતો. બાતમીને આધારે મંગળવારે મોડી રાત્રે SOGની ટીમે હોટલમાં રેડ પાડી હતી. રેડ પડતા હોટલમાં અફરા-તફરી મચી ગઈ હતી. રેડ દરમિયાન પોલીસને હોટલમાંથી 2 યુવતીઓ મળી આવી હતી. SOGની ટીમે બંને યુવતીઓની સઘન પૂછપરછ શરૂ કરી હતી. જેમાં સેકેસરેકેટ ચાલવનાર માસ્ટર માઇન્ડ મહારાષ્ટ્રથી યુવતીઓ બોલાવતો હતો અને વડોદરાની હોટલમાં રાખીને સેક્સરેકેટ ચલાવતો હતો. રેકેટનો સંચાલક એક ગ્રાહક પાસેથી 3થી 4 હજાર રૂપિયા વસૂલતો હતો અને ઓનલાઇન પેમેન્ટ કરાવતો હતો. 

Vadodara : પૂજારીની યુવતી સાથે વીડિયો કોલમાં અશ્લીલ હરકતો કરતી ક્લિપ વાયરલ થતાં ખળભળાટ

વડોદરા : ભાજપના સસ્પેન્ડેડ નેતાનો અશ્લીલ વીડિયો વાયરલ થયા બાદ વડોદરાના મંદિરના પુજારી કે જેઓ  ભગવાનની સેવા પૂજા  સાથે વકીલાત પણ કરે છે, તેમનો પણ અશ્લીલ વીડિયો વાયરલ થતા ભારે ચર્ચા જાગી છે. આ વીડિયોને આધારે તેમની પાસે ખંડણી માંગવામાં આવી હોવાનું  જાણવા મળી રહ્યું છે. જોકે, પૈસા ન મળતાં વીડિયો વાયરલ કરી દીધો હોવાની ચર્ચા છે. 

વકીલના વાયરલ થયેલ વીડિયો ક્લિપમાં યુવતી તેના બાથરૂમમાં છે અને સામે છેડે વીડિયો કોલ ઉપર વકીલ તેમના રૂમમાં છે. યુવતી પોતાના તમામ કપડા ઉતારીને નિર્વસ્ત્ર થાય છે. બીજી તરફ વકીલ પણ પોતાનું પેન્ટ ઉતારીને અશ્લીલ હરકતો કરતા નજરે પડે છે. યુવતી તેના અંગોનુ પ્રદર્શન કરતી દેખાય છે. થોડા સમય પછી યુવતી કપડા પહેરે છે તો વીડિયોમાં વકીલ તેને કપડા ઉતારવાનું કહી રહ્યા છે. અશ્લીલ હરકતો સાથેના 12 મિનિટના આ વીડિયોએ વકીલ આલમમાં ભારે ચર્ચા જગાવી છે. 

Valsad : યુવકે કેન્સર હોવાનું કહીને 16 વર્ષની છોકરીની સહાનુભૂતિ જીતી, પછી ફાર્મહાઉસમાં લઈ જઈને માણ્યું શરીર સુખ ને.......

નવસારીની 16 વર્ષીય સગીરા સાથે આરોપીએ વોટ્સએપ ઉપર મિત્રતા કેળવી હતી. દરમિયાન ગત 16મી જૂને યુવકે પોતાને કેન્સર હોવાનું કહીને તેની સહાનૂભતિ જતી હતી. પછી તબિયત સારી ન હોવાનું કહી તેને તબિયત પૂછવાને બહાને મળવા બોલાવી હતી. આથી સગીરા ઘરે કોઈને કહ્યા વગર તેને મળવા દોડી ગઈ હતી. સગીરા પારડી આવતા યુવક તેને બાઇક ઉપર બેસાડી અવાવરૂ ફાર્મમાં લઇ ગયો હતો.

અહીં સગીરાને લાવીને તેની સાથે છૂટછાટ લેવા માંડ્યો હતો. જોકે, સગીરાએ પ્રતિકાર કરતાં તેનો મોબાઇલ લઈ લીધો હતો. તેમજ તેા હાથ દોરડાથી બાંધીને પરાણે સંબંધ બાંધ્યા હતા. યુવકની હરકતથી ડઘાઈ ગયેલી યુવતીએ રડારડ કરી મૂકતા યુવક તેને પારડી ચાર રસ્તા પર મૂકીને ફરાર થઈ ગયો હતો. 

યુવક મૂકીને ફરાર થઈ જતા સગીરાએ અજાણ્યા વ્યક્તિની મદદથી પરિવારને ફોન કરી પારડી બોલાવી લીધો હતો અને ત્યાંથી તે ઘરે પહોંચી હતી. જોકે, ઘરે પહોંચેલી સગીરાએ માતાના સમગ્ર વાત કરતાં તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પીડિતાની માતાએ પારડી પોલીસ સ્ટેશનમાં યુવક સામે પોલીસ ફરિયાદ કરતાં યુવક તેના મોબાઈલ લોકેશન આધારે ઝડપી પાડી જેલ હવાલે કરી દીધો છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
Smartphones: જો તમે નવો ફોન ખરીદવા માંગતા હોવ તો થોભી જજો! આ અઠવાડિયે લોન્ચ થવા જઈ રહ્યા છે ધાંસુ મોબાઈલ!
Smartphones: જો તમે નવો ફોન ખરીદવા માંગતા હોવ તો થોભી જજો! આ અઠવાડિયે લોન્ચ થવા જઈ રહ્યા છે ધાંસુ મોબાઈલ!
Blast in Balochistan:  પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Blast in Balochistan: પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Embed widget