શોધખોળ કરો

Vadoadara: ખેતરમાં કામ કરતા પરીણિત મજૂરને માલિકની સગીર દીકરી સથે બંધાયા સંબંધ, તેને લઈને ભાગીને દિલ્હી ગયો ને...........

યુવક છોકરીના પિતાને ત્યાં ખેત મજૂર તરીકે કામ કરતો હતો ને શેઠની છોકરી સાથે તેને શરીર સંબંધ બંધાયા હતા. બંનેના સંબંધોની જાણ શેઠને થતાં બંને ઉત્તરાખંડથી ભાગીને દિલ્હી ગયાં હતાં.

Vadoadara: ખેતરમાં કામ કરતા પરીણિત મજૂરને માલિકની સગીર દીકરી સથે બંધાયા સંબંધ, તેને લઈને ભાગીને દિલ્હી ગયો ને...........

વડોદરાઃ વડોદરામાંથી પોલીસે એવા પ્રેમી યુગલને ઝડપી પાડ્યું છે કે જેમાં પ્રેમિકા સગીર વયની છે જ્યારે યુવક પરીણિત છે. યુવક છોકરીના પિતાને ત્યાં ખેત મજૂર તરીકે કામ કરતો હતો ને શેઠની છોકરી સાથે તેને શરીર સંબંધ બંધાયા હતા. બંનેના સંબંધોની જાણ શેઠને થતાં બંને ઉત્તરાખંડથી ભાગીને દિલ્હી ગયાં હતાં ને પછી ત્યાંથી ભાગીને વડોદરા આવ્યાં હતાં.

આ અંગે ઉત્તરાખંડમાં ફરિયાદ નોંધાતાં પોલીસ તપાસમાં બંને વડોદરામાં છૂપાયાં હોવાની માહિતી મળતાં વડોદરા પોલીસ ને જાણ કરાઈ હતી. વડોદરા પોલીસે પોતાના સગાને ત્યાં છૂપાયેલા પ્રેમી ઝડપી લ ધું છે. યુવકની પૂછપરછમાં બહાર આવ્યું છે કે, તેની પત્નિ પણ પ્રેગનન્ટ થઈ છે.

ઉત્તરાખંડથી  ભાગેલા બે પ્રેમીઓને વડોદરા ક્રાઇમ બ્રાંચે ઝડપી લેતાં ફિલ્મી લવ સ્ટોરીને ટક્કર મારે એવી પ્રેમકહાની બહાર આવી હતી. વડોદરાના તાંદલજા વિસ્તારના ક્રિષ્ના નગર વુડાના મકાનમાંથી પ્રેમી ઝડપાયું છે.  

નૈનિતાલથી સગીર વિદ્યાર્થિનીને લઇને ભાગેલા પ્રેમી તરૂણસિંહ ભીમસિંહ રાવત(આમખેડા ગામ,નૈનિતાલ,ઉત્તરાખંડ)ને પોલીસે ઝડપી પાડયો હતો. ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એસ એમ ભરવાડ અને ટીમને પ્રેમી યુગલની વિગતો મળતાં દરોડો પાડ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો પ્રમાણે, સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની 17 જુલાઈએ સ્કૂલ જવા માટે નિકળી ત્યા રબાદ ગૂમ થઇ ગઈ હતી.  તેનાં કુટુંબીજનોએ પોલીસ ફરિયાદ કરી હતી. ઉત્તરાખંડ પોલીસને તપાસ દરમિયાન વડોદરામાં બંને પ્રેમી છુપાયા હોવાની વિગતો મળી હતી.

ક્રાઇમ  બ્રાન્ચના પીઆઇ એ. બી. જાડેજાએ તપાસ કરતાં તાંદળજાના વુડાના મકાનમાંથી બંને જણા મળી આવ્યા હતા.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં તરૂણસિંહ પરિણીત હોવાની અને તેની પત્ની ગર્ભવતી હોવાની વિગતો જાણવા મળી છે. વિદ્યાર્થિનીને ત્યાં ખેતમજૂરી કરતો યુવક તેને ભગાડીને દિલ્હી ગયો હતો અને ત્યાંથી વડોદરા એક સબંધીને ત્યાં આવતાં પકડાઇ ગયો હતો.

ટોપ સ્ટોરી

વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget