શોધખોળ કરો

ક્લાઇમેટ સમિટમાં દિગ્ગજ નેતાઓનો આ 14 વર્ષિય વિદ્યાર્થિનીએ લઇન લીધો ક્લાસ, ચોટદાર સંબોધનના કારણે છેચર્ચામાં, જાણો શું કહ્યું?

15 વર્ષીય વિનિષા ઉમાશંકર, ગ્લાસગોએ, સ્કોટલેન્ડમાં આયોજિત COP26 ક્લાઈમેટ કોન્ફરન્સમાં પણ હાજરી આપી હતી. તેની ચોટદાર સ્પીચના કારણે તે આજે ચર્ચામા છે

Indian Girl in COP26: 15 વર્ષીય  વિનિષા ઉમાશંકર, ગ્લાસગોએ, સ્કોટલેન્ડમાં આયોજિત COP26 ક્લાઈમેટ કોન્ફરન્સમાં પણ હાજરી આપી હતી. આ દરમિયાન તેણે પોતાનું વકત્વ્ય પણ આપ્યું હતું. તેની શાનદાર સ્પીચના કારણે તે આજે ચર્ચામાં છે. 

 બ્રિટેનના પ્રિન્સ વિલિયમ્સ દ્વારા શરૂ કરવામાં  આવેલ અર્થશોટ પુરસ્કારની અંતિમ પસંદગી પામેલ 15 વર્ષિય ભારતીય વિદ્યાર્થીએ વિનિશા ઉમાશંકરે સીઓપી 26 કોન્ફરન્સને સંબોધિત કરી હતી અને ધરતીને બચવાવા માટે આહવાન કર્યું હતું.

તમિલનાડુની વિનિશાએ ઉમાશંકરે ઉર્જા સંચાલિત આયરિંગ કાર્ટ પરિયોજનાને આકાર આપ્યો છે. તેમણે એક્સિલરેટિંગ ક્લિન ટેકનોલોજી ઇનોવેશન એન્ડ ડિપ્લોયમેન્ટ વિષયક સત્રમાં ભાગ લીધો હતો.વિનિશાએ દુનિયાભરના નેતાઓ, આંતરાષ્ટ્રીય સંગઠનો, સિવિલ સોસાયટી અને ઉદ્યોગપતિઓને ઘરતીની સ્થિતિ સુધારવા માટે  આહવાન કર્યું હતું.તેમણે કહ્યું કે, “આપણે વિનિષાએ પોતાના ભાષણમાં કહ્યું કે, તમે અમારું નેતૃત્વ નહીં કરો તો પણ અમે કરીશું. તમે મોડું કરશો તો પણ અમે આગળ વધીશું. ભલે તમે ભૂતકાળમાં જીવો, અમે આગળ વધવાનું ચાલુ રાખીશું. પરંતુ કૃપા કરીને અમને સમર્થન આપવા માટે આપ અમારૂં  આમંત્રણ સ્વીકારશો તો આપને  અફસોસ કરવાની જરૂર રહેશે નહીં.

વિનિશાએ સંબોધનમાં નેતાઓને ખરી ખોટી પણ સંભળાવી હતી, તેમણે કહ્યું કે, “આજે હું પૂરા આદર સાથે કહું છું કે, ચાલો વાત કરવાનું બંધ કરીએ અને ખરેખર કાર્ય કરીએ. હવે આપણે પ્રદૂષણ અને જીવાશ્મ ઇંધણ પર બનેલી આપણી અર્થવ્યવસ્થાના બદલે ધરતીને બચાવવાની વ્યવસ્થા માટે આપનું સમર્થન માંગીએ છીએ. હવે જૂની દલીલો પર વિચાર કરવાનું બંધ કરવું પડશે કારણ કે આપણે ભવિષ્યના વિઝન પર કામ કરવાનું છે”વિનિશાના આ સંબોધનથી જો બાઇડનથી લઇને પીએમ મોદી સહિતના દિગ્ગજ નેતાઓ પ્રભાવિત થયા હતા.

આ પણ વાંચો

Coronavirus Cases Today: છેલ્લા 24 કલાકમાં દેશમાં લગભગ 11 હજાર નવા કેસ નોંધાયા, 392 લોકોના મોત

US ડિફેન્સ મિનિસ્ટ્રીના રિપોર્ટમાં મોટો ખુલાસો, ચીન ભારતને અડીને આવેલા વિવાદિત વિસ્તારોમાં ગામડાઓ વસાવી રહ્યું છે.

WhatsApp Trick: ફોનમાં એક્ટિવ ઈન્ટરનેટ ન હોવા છતાં પણ વ્હોટ્સએપ વેબ ચાલી શકશે, જાણો કેવી રીતે કરશો 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ
'લગ્ન પછીના સંબંધો ફક્ત શરીરની ભૂખ....', કોર્ટે પત્નીને સંભળાવી આજીવન કેદની સજા
'લગ્ન પછીના સંબંધો ફક્ત શરીરની ભૂખ....', કોર્ટે પત્નીને સંભળાવી આજીવન કેદની સજા
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે ગાદીનો વિવાદ?Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચરી ગયુ ડાંગર? પર્દાફાશAmreli Fake Letter Scandal: પાયલ ગોટીને લઈ જતી પોલીસને  પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી!Banaskantha Crime: વડગામના ધનપુરા પાસે હત્યા બાદ કારમાં સળગાવાના કેસમાં મોટો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ
'લગ્ન પછીના સંબંધો ફક્ત શરીરની ભૂખ....', કોર્ટે પત્નીને સંભળાવી આજીવન કેદની સજા
'લગ્ન પછીના સંબંધો ફક્ત શરીરની ભૂખ....', કોર્ટે પત્નીને સંભળાવી આજીવન કેદની સજા
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
SA vs PAK: પાકિસ્તાની ખેલાડીઓની કપાશે મેચ ફી, ICCએ ફટકાર્યો ભારે દંડ
SA vs PAK: પાકિસ્તાની ખેલાડીઓની કપાશે મેચ ફી, ICCએ ફટકાર્યો ભારે દંડ
વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 
વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 
Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, 1267 પદ માટે અરજી કરવાનું શરુ  
Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, 1267 પદ માટે અરજી કરવાનું શરુ  
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
Embed widget