શું બાબા સાહેબ આંબેડકર વાસ્તવમાં સમાન નાગરિક સંહિતા લાવવા માંગતા હતા? ઇતિહાસ પર એક નજર

બંધારણ સભામાં બંધારણના દરેક પાસાની ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી

ડૉ. ભીમરાવ આંબેડકર જેમને આપણે બાબા સાહેબ તરીકે ઓળખીએ છીએ તેઓ ભારતીય બંધારણના ઘડવૈયા હતા. પરંતુ શું તમે જાણો છો કે આજે જે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) પર ખૂબ ચર્ચા થઈ રહી છે તેના સંદર્ભમાં બાબા

Related Articles