Viral : મોયે મોયે શું છે, ભાષાની મર્યાદા છતાં સરહદના સીમાડા વટાવી સોશિયલ મીડિયા પર આ કારણે થયુ ટ્રેન્ડ

આ ગીતનો સાચો ઉચ્ચાર 'મોયે મોરે' છે નહિ કે, 'મોયે મોયે' જો કે આ ભાષાના શબ્દો દરેક ભાષાના લોકો સમજી શકવા સમર્થ નથી છતાં પણ શબ્દોની મધુરતા અને કર્ણપ્રિય સંગીતે વિશ્વના લોકોનું ધ્યાન આકર્ષિત કર્યુ છે.

Viral Song :આ વાયરસ થયેલ 'મોયે મોયે' સોન્ગ એક  એક સર્બિયન ટ્યુન પર બનેલ સોન્ગ  છે,  આ સોન્ગ સૌથી પહેલા  TikTok પર પોસ્ટ કરવામાં આવ્યું હતું પરંતુ એટલુ  કે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ એટલું

Related Articles