Lok Sabha Security Breach:સંસદમાં ઘુસણખોરીની ઘટનાનો માસ્ટર માઇન્ડ લલિત ઝા કોણ છે? તપાસ દરમિયાન શું થયો ખુલાસો

સંસદમાં ઘુસણખોરીનો માસ્ટર માઇન્ડ લલિત ઝા ( તસવીરઃ ગૂગલમાંથી)
લલિત ઝા ખૂબ જ શાંત વ્યક્તિ છે, તે એક NGOનો સેક્રેટરી હોવાનું સામે આવ્યું છે, લલિત ઝા ક્રાંતિકારી ભગત સિંહના વિચારોથી પ્રેરિત છે
Lok Sabha Security Breach:કોલકાતાનો રહેવાસી લલિત ઝા સંસદ ભવનની સુરક્ષામાં ભંગ કરીને અંદર જઈને ગેસ સ્પ્રે કરવાના સમગ્ર પ્લાનિંગનો માસ્ટર માઇન્ડ છે. હાલમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા લલિત ઝા અને

