શોધખોળ કરો

અનોખી સ્પર્ધા : 28 હજાર ડૉલર માટે 250 કપલોએ વેડિંગ ડ્રેસમાં લગાવી દોડ

આ સ્પર્ધામાં 250 કપલોએ ભાગ લીધો હતો. જે જલ્દી જ પ્રભુતામાં પગલા માંડવા જઈ રહ્યા છે. દોડની ખાસ વાત એ છે યુવતી થાકી જાય તો યુવક તેને ખબે બેસાડીને દોડ લગાવે છે.

નવી દિલ્હી: પોતાના લગ્નને જીવનભર યાદગાર બનાવવા માટે કપલો અવનવા તકરકીબ અજમાવતા હોય છે. આવી જ રીતે બેન્કોકમાં કપલો માટે દર અનોખી સ્પર્ધા યોજવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે  ‘રનિંગ ઑફ ધ બ્રાઇડ્સ’ યોજાઈ હતી, જેને જોવા દૂર દૂરથી લોકો પહોંચ્યા હતા. આ સ્પર્ધામાં કપલોએ રેસ લગાવવાની હોય છે અને જે જોડી જીતે તેને 28 હજાર ડૉલર ઇનામ રાખવામાં આવ્યું હતું. દોડની ખાસ વાત એ છે યુવતી થાકી જાય તો યુવક તેને ખબે બેસાડીને દોડ લગાવે છે. આ સ્પર્ધામાં 250 કપલોએ ભાગ લીધો હતો. જે જલ્દી જ પ્રભુતામાં પગલા માંડવા જઈ રહ્યા છે. આ સ્પર્ધા માટે ખાસ ડ્રેસ કોડ દૂલ્હન અને દુલ્હાની જેમ સજીને ભાગ લેવાનું હતું. એ રેસ સિરાડા થમવાના અને તેના પતિ સિચાઈચાઈ પ્રોંગોંગિને 2.5 માઈલ(4 કીમી) દોડ લગાવીને જીતી હતી. રેસ જીત્યા બાદ 29 વર્ષની સિરાડાએ કહ્યું કે આ દોડ દરમિયાન ખૂબજ થાકી ગઈ હતી, પરંતુ મે મારા પતિને કહ્યું હતું કે હું હાર નહીં માનું. આ કપલ વેડિંગ પેકેજમાં એક ગાઉન અને દુલ્હા માટે સૂટ, લગ્નના બેન્ડ, થાઈ રિસોર્ટ દ્વીપ પર એક હનીમૂન અને માલદીવની યાત્રા સામેલ હતી. દર વર્ષે આયોજિત આ દોડનો ઉદ્દેશ્ય છે કે કપલ વેડિંગ પેકેજ જીતીને પોતાના લગ્નને યાદગાર બનાવી શકે અને પોતાના શોખ થી પૈસા વાપરી શકે. દર વર્ષે લગ્ન કરવા જઈ રહેલા કપલો આ સ્પર્ધાની રાહ જોતા હોય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાનનો ચોંકાવનારો ધમકીભર્યો વીડિયો: શું નિશાના પર છે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પરિવાર?
ઈરાનનો ચોંકાવનારો ધમકીભર્યો વીડિયો: શું નિશાના પર છે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પરિવાર?
Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર
આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
...તો આ તારીખ સુધીમાં રિપોર્ટ સોંપશે આઠમું પગાર પંચ... સંસદમાં થયો મોટો ખુલાસો
...તો આ તારીખ સુધીમાં રિપોર્ટ સોંપશે આઠમું પગાર પંચ... સંસદમાં થયો મોટો ખુલાસો
LIC Best Scheme: LICની શાનદાર યોજના, દર મહિને મળશે 7000 રૂપિયા
LIC Best Scheme: LICની શાનદાર યોજના, દર મહિને મળશે 7000 રૂપિયા
શુક્ર કરશે કન્યા રાશિમાં ગોચર, 1 ઓગસ્ટથી આ રાશિને થશે ધનલાભ, જાણો કઇ છે લકી રાશિ
શુક્ર કરશે કન્યા રાશિમાં ગોચર, 1 ઓગસ્ટથી આ રાશિને થશે ધનલાભ, જાણો કઇ છે લકી રાશિ
Embed widget