શોધખોળ કરો

Covid-19 પછી ચીનનું અર્થતંત્ર વધુ મજબૂત થશે, કોરોનાનું ઉદભવ સ્થાન જાણવા આંતરરાષ્ટ્રીય સહયોગ માટે ચીન તૈયાર પણ રાખી આ શરત

કોરોના વાયરસના સ્ત્રોતની ઓળખ માટે ચીન આંતરરાષ્ટ્રીય સહયોગ કરવા તૈયાર છે તેમ ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ જણાવ્યું છે.

શાંઘાઈઃ કોરોના વાયરસના સ્ત્રોતની ઓળખ માટે ચીન આંતરરાષ્ટ્રીય સહયોગ કરવા તૈયાર છે તેમ ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ જણાવ્યું છે. જોકે આ માટે તેમણે એક શરત પણ રાખી છે. વિદેશ મંત્રીએ કહ્યું, તપાસ કોઈપણ રાજકીય હસ્તક્ષેપથી મુક્ત હોવી જોઈએ. અમેરિકા અને ઓસ્ટ્રેલિયાએ તાજેતરમાં મહામારીના ઉદ્વભવ સ્થાનના તપાસની માંગ કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિદેશ મંત્રી માઈક પોમ્પિઓ દ્વારા આ મુદ્દે ચીન પર પારદર્શિતા નહીં દાખવવાનો આરોપ લગાવ્યો છે. અમેરિકા કોરોના વાયરસ ચીનની લેબોરેટરીમાંથી નીકળ્યો હોવાનું સતત રટણ કરતું આવ્યું છે. વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું, ચીન વાયરસના સ્ત્રોતના ઉદ્ભવ સ્થાનની ભાળ મેળવવા આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકો સાથે કામ કરવા તૈયાર છે. તેમણે કહ્યું, અમે માનીએ છીએ કે તપાસ પ્રોફેશનલ, નિષ્પક્ષ અને રચનાત્મક રીતે થવી જોઈએ. નિષ્પક્ષતાનો અર્થ પ્રક્રિયા રાજકીય હસ્તક્ષેપથી મુક્ત હોવી જોઈએ. તમામ દેશોની ગરિમાનું સન્માન કરવું જોઈએ.
તેમણે જણાવ્યું, "વિશ્વ પહેલા જેવું નહીં હોય પણ ચીન આગળ વધવાનું ચાલુ રાખશે. કોવિડ-19 ચીનની સોશિયલ સિસ્ટમ અને શાસનની ક્ષમતાનો ઓલરાઉન્ડ ટેસ્ટ લઈ રહ્યો છે. ચીન તેના ટેસ્ટમાં ઉભુ રહ્યું, રાષ્ટ્રીય તાકાત દર્શાવી અને પોતાને એક જવાબદાર અગ્રણી દેશ બતાવ્યો. કોવિડ-19 બાદ અમારું અર્થતંત્ર વધારે મજબૂત થશે અને આપણા લોકો વધુ સંયુક્ત થશે તેવો વિશ્વાસ છે."
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Rajkot fire tragedy | અગ્નિકાંડના સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યાAhmedabad Rains | વેજલપુર વિસ્તારમાં  રસ્તો બેસી જતા લોકોની સમસ્યામાં થયો વધારોCongress:  રાહુલ ગાંધીની 'હિંદુ' અંગે નિવેદનના પડઘા ગુજરાતમાં! કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget