શોધખોળ કરો
Advertisement
Ahmedabad Rains | વેજલપુર વિસ્તારમાં રસ્તો બેસી જતા લોકોની સમસ્યામાં થયો વધારો
અમદાવાદ શહેરમાં હજુ તો સિઝનનો પહેલો વરસાદ નોંધાયો છે , એટલામાં જ વરસાદના કારણે અનેક વિસ્તારોમાં રસ્તા બેસી જવાની, ભુવા પડવા અને ખાડા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલ બુટ ભવાની મંદિરની બહાર રસ્તાની બેસી જવાની ઘટના સામે આવી છે. અહીં સામાન્ય વરસાદમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જતાં હોય છે. બીજી તરફ બ્રિજનું કામ ચાલુ છે અને કાદવ કીચડી જોવા મળી રહ્યો છે, એવામાં રસ તો બેસી ગયો છે, જેથી અહીંથી પસાર થતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્ય રસ્તા હોવાના કારણે અહીં લોકોને અવરજવર વધારે જોવા મળતી હોય છે, વરસાદના કારણે લોકોને પોતાના ઘરે પહોંચવો પણ મુશ્કેલ બની જાય છે અને એવામાં હવે આ રસ્તો બેસી ગયો છે. જેથી ટ્રાફિકની મોટી સર્જાવાની પૂરેપૂરી શક્યતા જ જોવા મળી રહી છે
અમદાવાદ
Loot jewellery shop in Ahmedabad: અમદાવાદના સાઉથ બોપલમાં નવા વર્ષના બીજા દિવસે બંદૂકની અણીએ લૂંટ
Ahmedabad : બોગસ પાસપોર્ટ સાથે મુસાફરી કરતી યુવતીની કરાઈ ધરપકડ, જાણો કેવી રીતે કર્યું આખુ કાંડ
Ahmedabad News | અમદાવાદના ઘાટલોડિયાની નાલંદા સ્કૂલના શિક્ષક પર વિદ્યાર્થીને ઢોર માર માર્યાનો આરોપ
Ahmedabad:હવે તમામ ઓટો રિક્ષામાં ડિઝીટલ મીટર ફરજીયાત,જુઓ શુ છે ડ્રાઈવર્સની પ્રતિક્રિયા?
Ahmedabad Accident : અમદાવાદમાં અજાણ્યા વાહનની ટક્કરે 9 વર્ષીય બાળકીનું મોત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ક્રિકેટ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement