શોધખોળ કરો

મોદીના પ્રવાસ પહેલા હ્યુસ્ટનમાં ‘મોહનથાળ’ની માંગમાં જોરદાર વધારો, PMને ભાવે છે બહુ

વડાપ્રધાન મોદીને પણ મોહનથાળ ખૂબ પસંદ છે. આજકાલ તેની માંગ ખૂબ વધી ગઈ છે. હ્યુસ્ટનમાં મિર્ચી મસાલા રેસ્ટોરન્ટના પ્રોપરાઇટર ચિરાગભાઈ મૂળ ગુજરાતી છે. તેમના કહેવા મુજબ હાલ તેઓ મોહનથાળ મીઠાઈના ઓર્ડરને પહોંચી વળતા નથી.

હ્યુસ્ટનઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ પહેલા હ્યુસ્ટનમાં ગુજરાતી ફૂડની ધૂમ મચી છે. તેઓ અહીં હાઉડી કાર્યક્રમમાં 50,000 જેટલા ભારતીયોને સંબોધવાના છે. પીએમ મોદીની પસંદગીની મીઠાઈ મોહનથાળની માંગ હાલ ત્યાં વધી ગઈ છે. ગુજરાતી થાળી, સુરતનો સ્પેશિયલ ઢોંસો અને ભાજીપાંવ ભારતીય સમુદાયના પસંદગીના ભોજન છે. મોહનથાળ મીઠાઈને ગુજરાતી ખૂબ પ્રેમથી આરોગે છે. દેશી ઘીમાં બેસનને ધીમા તાપ પર શેક્યા બાદ ડ્રાઈ ફ્રૂટ કે સુકામેવા સાથે બરફી બનાવવામાં આવે છે. વડાપ્રધાન મોદીને પણ મોહનથાળ ખૂબ પસંદ છે. આજકાલ તેની માંગ ખૂબ વધી ગઈ છે. હ્યુસ્ટનમાં મિર્ચી મસાલા રેસ્ટોરન્ટના પ્રોપરાઇટર ચિરાગભાઈ મૂળ ગુજરાતી છે. તેમના કહેવા મુજબ હાલ તેઓ મોહનથાળ મીઠાઈના ઓર્ડરને પહોંચી વળતા નથી. અમેરિકાના હ્યુસ્ટનમાં મિર્ચી મસાલા રેસ્ટોરન્ટના કિચનમાં સ્પેશિયલ દહીંના ગોલગપ્પા પણ બનાવવામાં આવે છે. આ રેસ્ટોરન્ય ગુજરાતી ફૂટ અને ચાર્ટ આઈટમ્સ માટે જાણીતી છે. ભાવના બેન મિર્ચી મસાલા રેસ્ટોરેંટની સુપવ વીમેન છે. ફૂડ તૈયાર કરવાથી લઈ પીરસવા અને ઓર્ડર લેવાનું કામ તેઓ કરે છે. તેમના કહેવા મુજબ અહીં લોકોને ગોલ ગપ્પા ખૂબ પસંદ છે. દહીં, આંબલીની ચટણી, ધાણાની ચટણી, છોલે, રાજમા, સુરતના સ્પેશિયલ મસાલા ઢોંસા પણ મળે છે. ઊંચી એડીના સેન્ડલથી પરેશાન થઈ આ હોટ એક્ટ્રેસ, કેમેરાની સામે જ સેન્ડલ ઉતારીને આપ્યા પોઝ,જુઓ તસવીરો પિઝા-બર્ગરના પેકિંગ પર લખવામાં આવશે કેલરી, FSSAI તૈયારી કરી રહ્યું છે નવો નિયમ, જાણો વિગત કલાકારો દ્વારા ‘રત્નાકર’ એવોર્ડ પરત કરાયા બાદ સરધારના નિત્યસ્વરૂપદાસ સ્વામીનો માફી માંગતો વીડિયો આવ્યો સામે, જાણો શું કહ્યું મુંબઈમાં વરસાદનું રેડ એલર્ટ, સ્કૂલ-કોલેજોમાં જાહેર કરવામાં આવી રજા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
General Knowledge: અંતરિક્ષમાં માણસ રડી પણ શકતો નથી, આંખોમાંથી બહાર કેમ નથી આવતા આંસુ?
General Knowledge: અંતરિક્ષમાં માણસ રડી પણ શકતો નથી, આંખોમાંથી બહાર કેમ નથી આવતા આંસુ?

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
Embed widget