શોધખોળ કરો

PAKના કટ્ટર વિરોધી ફ્લિનને ડૉનાલ્ડ ટ્રંપે બનાવ્યા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર

નવી દિલ્લી: અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે પાકિસ્તાનના કટ્ટર વિરોધી લેફ્ટનેંટ જનરલ માઈકલ ફ્લિંનને પોતાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બનાવ્યા છે. આ વર્ષે ઓગષ્ટમાં ફ્લિનનું એક પુસ્તક આવ્યું હતું, જેમાં તેમણે પાકિસ્તાનને આપવામાં આવતી મદદ બંધ કરવાની વકાલત કરી હતી. આ સિવાય ફ્લિન અફધાનિસ્તાન અને ઈરાકમાં આતંકી નેટવર્કનો ખાતમો કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી ચૂક્યા છે. ફ્લિન અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ટ્રંપના નજીદીકી સૈન્ય સલાહકાર રહી ચુક્યા છે. ફ્લિન એનએસએ પર સુજેન રાઈસની જગ્યા લીધી છે. બીજી અને 8 નવેંબરની ચૂંટણીઓ બાદ રિપબ્લિકન ગર્વનર હવે 33 રાજ્યોના પ્રભારી છે. અમેરિકાએ કહ્યું ભારત તેનું મુખ્ય સહયોગી છે અને બનેલું રહેશે.  આ સાથે જ અમેરિકા ઓબામા પ્રશાસન વચ્ચેના કાર્યકાળમાં દ્વિપક્ષીય સંબંધોને વધારે મજબૂત કરવા પર ધ્યાન કેંદ્રીત કરશે. રિપબ્લિકન પાર્ટીના ઉમ્મેદવાર ટ્રંપ અમેરિકાના આગળના રાષ્ટ્રપતિ છે. સત્તામાં બદલાવ પછી અમેરિકાની નીતિયો અને વિદેશી સંબંધોની રણનીતિમાં પણ બદલાવ આવવાની શક્યતાઓની વાત સાંભળવા મળી રહી છે. અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા જોન કિર્બીએ કહ્યું અમારે ભારત સાથેના જે પ્રકારના સંબંધો છે અમે તેનું મહત્વ સમજીએ છીએ અને આ સંબંધોનું સમ્માન કરીએ છીએ.

ટોપ સ્ટોરી

અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget