શોધખોળ કરો

NASA Artemis 1: ચંદ્ર હવે દૂર નથી! નાસાનું મિશન ચંદ્ર લોન્ચ, આર્ટેમિસ-1 ચંદ્રની ભ્રમણકક્ષામાં સ્થાપિત થશે

પહેલા તેને 29 ઓગસ્ટ અને પછી 03 સપ્ટેમ્બરે લોન્ચ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ટેક્નિકલ સમસ્યાઓ અને ખરાબ હવામાનને કારણે તેને યોગ્ય સમયે રોકી દેવામાં આવ્યું હતું.

Artemis Moon Mission Launch: અમેરિકન સ્પેસ સેન્ટર નાસા તેના મિશન મૂન માટે તૈયાર છે. નાસા મિશન મૂન માટે દોઢ મહિના પછી ફરી એકવાર તેનું આર્ટેમિસ-1 રોકેટ લોન્ચ કર્યું છે. તે તેના લોન્ચિંગ સમયથી લગભગ 10 મિનિટ મોડું થયું હતું. અગાઉ તેને ભારતીય સમય અનુસાર રાત્રે 11.34 કલાકે ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવાનું હતું. નાસાનો આ ત્રીજો પ્રયાસ છે, આ પહેલા ટેકનિકલ ખામીના કારણે આ રોકેટનું લોન્ચિંગ 2 વખત રોકવું પડ્યું હતું.

10 મિનિટ માટે લોન્ચિંગ રોકવું પડ્યું હતું

નાસાના આર્ટેમિસ-1 મૂન મિશનનું લોન્ચિંગ 10 મિનિટ માટે રોકી દેવામાં આવ્યું હતું. લૉન્ચ કરતા પહેલા જ ફરીથી કેટલીક ટેકનિકલ ખામીઓ આવી હતી. જેને વિજ્ઞાનીએ દૂર કરી હતી. નાસાએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી.

અગાઉ બે લોન્ચિંગ રોકવામાં આવ્યું

પહેલા તેને 29 ઓગસ્ટ અને પછી 03 સપ્ટેમ્બરે લોન્ચ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ટેક્નિકલ સમસ્યાઓ અને ખરાબ હવામાનને કારણે તેને યોગ્ય સમયે રોકી દેવામાં આવ્યું હતું. નાસા દ્વારા 03 સપ્ટેમ્બરે તેનું પ્રક્ષેપણ અટકાવ્યા બાદ ખરાબ હવામાનને જવાબદાર ઠેરવવામાં આવ્યું હતું. નાસાએ જણાવ્યું હતું કે તાજેતરમાં ફ્લોરિડામાં આવેલા વાવાઝોડા નિકોલના કારણે લોન્ચિંગ પેડને ઘણું નુકસાન થયું છે.

વાવાઝોડાને કારણે ભાગો ઢીલા પડી ગયા હતા

એજન્સીએ જણાવ્યું હતું કે વાવાઝોડાને કારણે અવકાશયાનનો એક ભાગ ઢીલો પડી ગયો હતો. જોકે હવે તેને ઠીક કરી દેવામાં આવ્યું છે. રોકેટમાં હાઇડ્રોજન લીકેજની સમસ્યા આજે સવારે જ સામે આવી હતી, પરંતુ વૈજ્ઞાનિકોએ તેને સમયસર સુધારી લીધી છે.

અમેરિકા 50 વર્ષ પછી ફરી ચંદ્ર મિશન પર

લગભગ 50 વર્ષ બાદ અમેરિકા ફરી મિશન મૂન પર જોડાયું છે. આર્ટેમિસ-1ની મદદથી મનુષ્યને ચંદ્ર પર મોકલવાની તૈયારી. આ સમગ્ર અભિયાનને 3 ભાગમાં આર્ટેમિસ-1, આર્ટેમિસ-2 અને આર્ટેમિસ-3માં વહેંચવામાં આવ્યું છે. આર્ટેમિસ-1 ની સફળતા બાદ 3 વર્ષ બાદ ફરી ચંદ્ર પર માનવીના પગલાં ભરાશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ

'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન

ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા

Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ

બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત

Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ

Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું

Embed widget