શોધખોળ કરો

દુનિયાભરમાં જેનો ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay

Ahmedabad coldplay: અમદાવાદમાં  નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 જાન્યુઆરીએ આ કોન્સર્ટ યોજાશે. 10 અલગ અલગ પ્રકારના સ્ટેન્ડ દર્શક માટે બનાવાયા જેની કેપેસિટી એક લાખ દર્શકોની રાખવામાં આવી  છે.

અમદાવાદ કે જ્યાં 25 જાન્યુઆરીએ કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાવાનું છે. જેને લઈ ટિકિટની પડાપડી થઈ રહી છે. કોલ્ડ પ્લે કોન્સર્ટની ટિકિટનું વેચાણ શરૂ થઈ ગયું છે, ત્યારે હજારો લોકો વેટિંગ રૂમમાં છે અને ટિકિટ્સનું ધડાધડ વેચાણ થઇ રહ્યું છે.  બ્રિટિશ બેન કોલ્ડ પ્લેના લાઈવ કોન્સર્ટ માટે ઓછામાં ઓછો ટિકિટનો ભાવ 25 2500 રૂપિયા છે, જેના માટે છ સ્ટેન્ડ છે, તેમાંથી મોટા ભાગની ટિકિટ્સનું વેચાણ થઈ ગયું છે, જ્યારે મહત્તમ ભાવ 12500 રૂપિયા છે, યંગસ્ટર્સમાં કોન્સેપ્ટ જબરજસ્ત ક્રેઝ છે,

અમદાવાદમાં  નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 જાન્યુઆરીએ આ કોન્સર્ટ યોજાશે. 10 અલગ અલગ પ્રકારના સ્ટેન્ડ દર્શક માટે બનાવાયા જેની કેપેસિટી એક લાખ દર્શકોની રાખવામાં આવી  છે. તો આ તરફ અમદાવાદમાં હોટેલ્સના ભાડા પણ આસમાને પહોંચ્યા છે, કોલ્ડ પ્લે કોન્સેપ્ટના કારણે ફાઈવ સ્ટાર હોટેલ્સને સૌથી વધુ ફાયદો છે, લગ્નની સપઝન પણ શરૂ થઈ હોવાથી હોટેલ્સ પાસે પહેલેથી જ 50% જેટલું બુકિંગ છે, ત્યારે હજુ પણ હોટેલના ભાવ વધે તેવી શક્યતા છે, કોલ્ડ પ્લેના કોન્સર્ટની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને હવે જો તમારે કોલ્ડ પ્લે નો કોન્સર્ટ અટેન્ડ કરવો હોય તો હવે તમારે ગુજરાત બહાર નહીં જવું પડે, હવે અમદાવાદમાં જ કોલ્ડ પ્લે નો કોન્સર્ટ યોજાવાનો છે. જેની ટિકિટ બુક કરવા માટે તમારે book my show  શો એપ્લિકેશન પર જવાનું રહેશે  અને ત્યાં જ કોલ્ડ પ્લે ની ટિકિટ તમને અવેલેબલ થઈ જશે. જ્યારે તમે અહીંયા કોલ્ડ પ્લે ની આ રીતે તમને પેજ દેખાશે ત્યારબાદ તમે અહીંયા બુકમાં જશો એટલે પહેલા તમારો ફોન નંબર માંગશે અને ત્યારબાદ તમે ફોન નંબર પર આવેલી ઓટીપી તમે અંદર એન્ટર કરશો એટલે તમને આ પ્રકારે આખું ચિત્ર સ્પષ્ટ થશે .

અહીંયા અલગ અલગ કેટેગરી છે. કેટેગરી વાઈઝ તે કીટની પ્રાઇઝ પણ રાખવામાં આવેલી છે સાઉથ પ્રીમિયમ કેટેગરી છે ત્યારબાદ અપર સ્ટેન્ડ કેટેગરી છે લોવર સ્ટેન્ડ કેટેગરી છે અને  સાઈડની લોવર સ્ટેન્ડ કેટેગરી છે, કેટેગરી મુજબ ટિકિટના ભાવ છે. ટિકિટના ભાવ  2500 થી લઈ અને 9500 સુધીના બોલાઇ રહ્યાં છે. અમદાવાદમાં જે કોલ્ડ પ્લે માટે  ટિકિટની  પડાપડી થઇ રહી છે. તે કોલ્ડ પ્લે આખરે શું છે જાણીએ

કોલ્ડ પ્લેનો આટલો ક્રેઝ કેમ

કોલ્ડ પ્લે એક બ્રિટેનનું મ્યુઝિક બેન્ડ છે. જે વર્લ્ડમાં કોન્સર્ટ દ્વારા મ્યુઝિક પીરસી રહ્યાં છે. જેનો હાલ યંગસ્ટરમાં ખૂબ ક્રેઝ વધી રહ્યો છે. આ બેન્ડ વર્ષ 2022થી મ્યુઝિક ઓફ ધ સ્ફિયર્સ વર્લ્ડ ટૂર કરી રહ્યું છે, જેની યાદીમાં મુંબઈ અને હવે અમદાવાદનું પણ નામ ઉમેરાયું છે. આ બેન્ડમાં મુખ્ય ગાયક ક્રિસ માર્ટિન, ગિટારિસ્ટ જોની બકલેન્ડ, બેસિસ્ટ ગાય બેરીમેન અને ડ્રમર વિલ ચેમ્પિયન સહિત 4 સભ્ય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ

વિડિઓઝ

Amit Shah On Olympic 2036: તૈયારી રાખજો, 2036માં ઓલિમ્પિક અમદાવાદમાં જ આવશે
Geniben Thakor : બીજાઓને દશામાં ન નડે અને આપણને દશામાં નડે? ગેનીબેને શું કર્યું આહ્વાન?
Hun To Bolish : હું તો બોલીશ : ઇન્ડિગોનું બ્લેકમેઇલિંગ
Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓની બાદશાહત ?
Hun To Bolish : હું તો બોલીશ : સમાધાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
Year Ender 2025:  રોહિત-કોહલીની ટેસ્ટમાંથી નિવૃતિ, આ ભારતીય દિગ્ગજોએ પણ આ વર્ષે ક્રિકેટને કર્યું અલવિદા
Year Ender 2025: રોહિત-કોહલીની ટેસ્ટમાંથી નિવૃતિ, આ ભારતીય દિગ્ગજોએ પણ આ વર્ષે ક્રિકેટને કર્યું અલવિદા
થાઈલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઈક, 45 દિવસ અગાઉ ટ્રમ્પે કરાવ્યું હતું સીઝફાયર
થાઈલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઈક, 45 દિવસ અગાઉ ટ્રમ્પે કરાવ્યું હતું સીઝફાયર
Embed widget