શોધખોળ કરો

બિલ ગેટ્સે ખરીદી 4600 કરોડ રૂપિયાની સુપરયાટ, જાણો કેવી છે સુવિધાઓ?

આ સુપરયાટ ઇકો-ફ્રેન્ડલી છે. જે લિક્વિડ હાઇડ્રોજનથી ચાલે છે

નવી દિલ્હીઃ દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિમાંના એક બિલ ગેટ્સે એક સુપરયાટ ખરીદી છે. આ સુપરયાટની કિંમત 645 મિલિયન ડોલર એટલે કે 4600 કરોડ રૂપિયા છે. આ સુપરયાટની લંબાઇ 370 ફૂટ છે. જેમાં પાંચ ડેક્સ છે. યાટમાં એક સાથે 14 લોકો સફર કરી શકે છે. સાથે આ સુપરયાટમાં લગભગ 30 ક્રૂ મેમ્બર્સ કામ કરી શકે છે. આ સુપરયાટ ઇકો-ફ્રેન્ડલી છે. જે લિક્વિડ હાઇડ્રોજનથી ચાલે છે. આ યાટમાં જિમ, યોગ સ્ટૂડિયો, મસાજ પાર્લર અને સ્વીમિંગ પુલ છે.  યાટમાં એક વખત હાઇડ્રોજન ભર્યા બાદ તે લગભગ 6437 કિલોમીટર સુધી ચાલે છે. આ સુપરયાટનું નામ એક્કા રાખવામાં આવ્યું છે. બિલ ગેટ્સને આ યાટ 2024માં મળશે. બનાવનારી કંપનીએ કહ્યું કે, આ ઇકોફ્રેન્ડલી યાટને બનાવવામાં ચાર વર્ષ લાગશે. આ સુપરયાટમાં સનબાથ ડેસ્ક, આઉટડોર ડાઇનિંગ, હોમ થિયેટરની પણ વ્યવસ્થા છે.  હોમ થિયેટરમાં 20 લોકો એકસાથે બેસીને મજા લઇ શકે છે. સુપરયાટની ઝડપ 32 કિલોમીટર પ્રતિ કલાકની છે. યાટમાં ચાર ગેસ્ટ રૂમ, બે વીઆઇપી સ્ટેટ રૂમ અને એક પેવેલિયન છે. યાટ ફૂલ ઓટોમેટિક છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત

ઈરાનનો ચોંકાવનારો ધમકીભર્યો વીડિયો: શું નિશાના પર છે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પરિવાર?

Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર

અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક

ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...

આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી

13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી

ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!

GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ

Embed widget