શોધખોળ કરો

હુમલોખોરને લઈને થયો મોટો ખુલાસો: ‘નાસ્તાની લાઈનમાં ઊભા રહીને બ્લાસ્ટ કર્યા ને આખું શ્રીલંકા હચમચી ગયું’

મેનેજરે જણાવ્યું કે, તેણે હાથમાં પ્લેટ પકડી રાખી હતી અને જ્યારે તેને નાશ્તો પીરસવાનો હતો ત્યારે તેણે આ વિનાશકારી હુમલાને અંજામ આપ્યો.

કોલંબોઃ શ્રીલંકામાં રવિવારે ઈસ્ટરના પર્વ પર કોલંબો સહિત 3 શહેરોના ત્રણ ચર્ચ અને ચાર હોટલ સહિત 8 જગ્યાએ સીરિયલ બ્લાસ્ટ થયા. જેમાં 35 વિદેશીઓ સહિત 262 લોકોનાં મોત નિપજ્યાં છે જેમાં 4 ભારતીયોનો પણ સામેલ છે. જ્યારે 500થી વધારે લોકો ઘાયલ થયા છે. ન્યૂઝ એજન્સીના રોયટર્સના દાવા મુજબ, આ વિસ્ફોટમાં સામેલ 7 જેટલાં સંદિગ્ધોની ધરપકડ કરવામાં આવી છે. હુમલોખોરને લઈને થયો મોટો ખુલાસો: ‘નાસ્તાની લાઈનમાં ઊભા રહીને બ્લાસ્ટ કર્યા ને આખું શ્રીલંકા હચમચી ગયું’ શ્રીલંકામાં 8 શ્રેણીબદ્ધ બોમ્બ ધમાકામાંથી એકને અંજામ આપનાર આત્મઘાતી હુમલાખોર બ્લાસ્ટ પહેલા નાશ્તા માટે હોટલની કેન્ટીનમાં લાઈનમાં ઉભો હતો. સિનામો ગ્રેન્ડ હોટલનાં એક અદિકારીએ જણાવ્યું હતું કે, હુમલાખોર મોહમ્મદ અજ્જામ મોહમ્મદ એક રાત પહેલાં જ અહીં રોકાયો હતો. હુમલોખોરને લઈને થયો મોટો ખુલાસો: ‘નાસ્તાની લાઈનમાં ઊભા રહીને બ્લાસ્ટ કર્યા ને આખું શ્રીલંકા હચમચી ગયું’ હોટલનાં મેનેજરે જણાવ્યું હતું કે, તે આંતકી રેસ્ટોરેન્ટમાં ઈસ્ટરની સવારે નાશ્તાની લાઈનમાં સૌથી આગળ આવીને ઊભો રહ્યો હતો ત્યાર બાદ બોમ્બ બ્લાસ્ટ કર્યો હતો. મેનેજરે નામ ના જાહેર કરવાની શરતે જણાવ્યું હતું કે, તે વખતે ઘણી ભીડ હતી. આ હુમલામાં હોટલના એક કર્મચારીનું પણ મોત નિપજ્યું હતું, જે લોકોને બ્રેકફાસ્ટ પીરસવાનાં કામમાં લાગ્યો હતો. હુમલોખોરને લઈને થયો મોટો ખુલાસો: ‘નાસ્તાની લાઈનમાં ઊભા રહીને બ્લાસ્ટ કર્યા ને આખું શ્રીલંકા હચમચી ગયું’ આ હોટલમાં વીકેન્ડ પર મોટા પ્રમાણમાં ભીડ જામે છે. મેનેજરે જણાવ્યું કે, તેણે હાથમાં પ્લેટ પકડી રાખી હતી અને જ્યારે તેને નાશ્તો પીરસવાનો હતો ત્યારે તેણે આ વિનાશકારી હુમલાને અંજામ આપ્યો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
US Visa New Rules: અમેરિકાના નવા વિઝા નિયમથી ચિંતા વધી: જાણો ભારતીયો પર શું થશે અસર?
US Visa New Rules: અમેરિકાના નવા વિઝા નિયમથી ચિંતા વધી: જાણો ભારતીયો પર શું થશે અસર?
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
Embed widget