શોધખોળ કરો

આ હૉટ મહિલા રાજનેતા 20 વર્ષ મોટા શખ્સના પ્રેમમાં પડી, બન્નેની તસવીરો આવી સામે, જાણો વિગતે

ડેહેના ડેવિસનએ 2019માં ચૂંટણી જીતી હતી. આ સમયે તે 49 વર્ષના ટોની કાયની સાથે રિલેશનશીપને લઇને ચર્ચામાં છે. 

Dehenna Davison Relationship: બ્રિટનની સાંસદ ડેહેના ડેવિસન જે હાલમાં 28 વર્ષની છે, તે પોતાના નવા રિલેશનશીપને લઇને આજકાલ ખુબ ચર્ચામાં છે. ડેહેના ડેવિસન આ સમયે કાઉન્ટીમાં આવેલા બિશપ ઓકલેન્ડની સાંસદ છે. ડેહેના ડેવિસનએ 2019માં ચૂંટણી જીતી હતી. આ સમયે તે 49 વર્ષના ટોની કાયની સાથે રિલેશનશીપને લઇને ચર્ચામાં છે. 

ઉલ્લેખનીય છે કે ડેહેના ડેવિસને આ પહેલા પોતાનાથી 35 વર્ષ મોટા જૉન ફરહેમ સાથે લગ્ન કર્યા હતા. જેમાં તેને 2019 માં જ તલાક લઇ લીધા હતા. ટોની કાયની સાથે રિલેશનશીપની ખબર ડેલી સ્ટારના રિપોર્ટનો હવાલાથી સામે આવી છે. બ્રિટનની એક સાંસદ ડેહેના ડેવિસન એકવાર ફરીથી પોતાના રિલેશનશીપને લઇને ચર્ચામાં છે. ડેહેના ડેવિસન આ સમયે 49 વર્ષના ટોની કાયની સાથે રિલેશનશીપમાં છે, જે મિડલ ઇસ્ટ દેશોના મામલાના વિશેષણ છે. 

ટોની કાય પહેલાથી જ પરણીત છે, અને તે બે બાળોકોના પિતા છે. તે ઇઝરાયેલના ડેપ્યૂટી એમ્બેસેડર પણ રહી ચૂક્યા છે. બન્ને એક બીજાની સાથે ફરતા પણ દેખાય છે અને તાજેતરમાં જ ડેહેના ડેવિસન એક ટ્રેન સ્ટેશન પર ટોની કાયને કિસ કરતી દેખાઇ હતી. 

આ હૉટ મહિલા રાજનેતા 20 વર્ષ મોટા શખ્સના પ્રેમમાં પડી, બન્નેની તસવીરો આવી સામે, જાણો વિગતે

ઉલ્લેખનીય છે કે, બન્નેની ઉંમરમાં 20 વર્ષનુ અંતર છે, બન્નેની મુલાકાત પણ 2019માં થઇ હતી. ગયા વર્ષે ઓક્ટોબરમાં સાસંદે ખુદને બાયૉસેક્સૂઅલ જાહેર કરી દીધી હતી. 

આ હૉટ મહિલા રાજનેતા 20 વર્ષ મોટા શખ્સના પ્રેમમાં પડી, બન્નેની તસવીરો આવી સામે, જાણો વિગતે

ટીવી ચેનલ સાથે વાત કરાત તેને કહ્યું કે તે છોકરીઓની સાથે પણ ડેટ પર જઇ ચૂકી છે. ગયા વર્ષે મેમાં તેને પાર્લામેન્ટ ઓફિશિયલ્સને બતાવ્યુ હતુ કે તે 35 વર્ષના અહઝાઝ ચૌધરીની સાથે રિલેશનશીપમાં છે. જોકે 5 સપ્તાહ બાદ જ તેને રિેલશનશીપને ખતમ કરવાની જાહેરાત કરી દીધી હતી. મહિલા સાસંદની આ તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે, તે પોતાના ઇન્સ્ટાગ્રામ પર સતત એક્ટિવ રહે છે. 

View this post on Instagram
 
A post shared by Dehenna Davison (@dehennadavison)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા

Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન

Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી

Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો

ABP Premium

વિડિઓઝ

Gujarat Accident : દેવ દિવાળીએ ગુજરાતમાં માતમ, અલગ અલગ 3 અકસ્માતમાં 8ના મોતPorbandar Drugs Case: NCB, ATSનું મોટું ઓપરેશન, 500 કિલો ડ્રગ્સ ઝડપાયું | Abp AsmitaKhyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Maharashtra Elections: મહારાષ્ટ્રમાં સભા ગજવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ,ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે કરશે
Maharashtra Elections: મહારાષ્ટ્રમાં સભા ગજવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ,ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે કરશે "ચાય પે ચર્ચા"
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો

Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ

BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી

Embed widget