શોધખોળ કરો

અમેરિકાની સ્વાસ્થ્ય એજન્સીએ કોરોનાના વધુ ત્રણ લક્ષણો ઉમેર્યા, જાણો વિગત

એક વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થયા બાદ બીજા વ્યક્તિને પણ સંક્રમિત કરી શકે છે. તેથી ખૂબ સાવધાની રાખવી જોઈએ.

નવી દિલ્હીઃ જો તમારા નાકમાંથી સતત પાણી નીકળે છે, ડાયરિયાની સમસ્યા છે કે વારંવાર ઉલટી જેવું થાય છે તો સાવધાન થઈ જાવ. તમારે કોરોનાની તપાસ કરાવી લેવી જોઈએ. અમેરિકાની સ્વાસ્થ્ય એજન્સી સીડીસીપી (centers for disease control and prevention) એ કોરોના વાયરસના લક્ષણમાં ઉબકા, ડાયરિયા અને નાકમાંથી પાણી વહેવું જેવા ત્રણ લક્ષણો ઉમેર્યા છે. વાયરસના સંપર્કમાં આવ્યાના 2-14 દિવસ બાદ આ લક્ષણો જોવા મળે છે. કોરોનાના અન્ય લક્ષણો - તાવ - શરદી - ઉધરસ - ઉલટી - શ્વાસ લેવામાં મુશ્કેલી - ગળામાં ખારાશ એક વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થયા બાદ બીજા વ્યક્તિને પણ સંક્રમિત કરી શકે છે. તેથી ખૂબ સાવધાની રાખવી જોઈએ. મોટી ઉંમરના લોકો, જેમને પહેલાથી અસ્થમા, ડાયાબિટીસ, હાર્ટ જેવી બીમારી હોય તેમના માટે કોરોના ઘાતક બની શકે છે. ઘણા કેસમાં સંક્રમિત લોકોની સૂંઘવાની અને સ્વાદની ક્ષમતા પણ ઘટી જાય છે. કોરોનાનું સંક્રમણ ફેલાતું રોકવા તેના લક્ષણોને ઓળખવા ખૂબ જરૂરી છે. લક્ષણો ઓળખીને જ વાયરસને કાબૂમાં કરી શકાય છે. લક્ષણ જોવા મળ્યા વગર પણ થઈ શકે છે કોરોના કોરોના વાયરસના સંક્રમણને લઈ તાજેતરમાં થયેલા સંશોધનમાં એક વાત સામે આવી છે કે, 45 લોકોમાં સંક્રમણના કોઈ લક્ષણ જોવા મળ્યા નહોતા. આ પ્રકારનું સંક્રમણ લોકોના શરીરની અંદર મોટું નુકસાન પહોંચાડી શકે છે. અમેરિકાની સ્ક્રિપ્સ રિસર્ચ ટોન્સલેશનલ ઈન્સ્ટીટ્યૂટના એરિક ટોપાલ સહિત અનેક વૈજ્ઞાનિકોએ નોવલ કોરોના વાયરસ વગર લક્ષણવાળા મામલાની સમીક્ષા કરી હતી. અનલ્સ ઓફ ઈન્ટરનલ મેડિસિન જર્નલમાં છપાયેલા અહેવા પ્રમાણે સાર્સ-સીઓવી-2 સંક્રમણના કુલ દર્દીમાં 40 થી 45 ટકા દર્દીમાં કોઈ લક્ષણ જોવા મળ્યા નહોતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
Embed widget