શોધખોળ કરો

લદ્દાખમાં ચીન અને ભારતના સેનાએ સાથે મળીને કર્યો યુદ્ધ અભ્યાસ,

નવી દિલ્લીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવનો માહોલ છે અને આ માહોલમાં ચીન ભારતનું વિરોધી હોવાનું નજરે પડી રહ્યું છે એવા સમયે ભારત અને ચીને એક સાથે યુદ્ઘ અભ્યાસ શરૂ કર્યો છે. આવું પહેલી વખત બન્યું છે જ્યારે કશ્મીરમાં ભારત અને ચીને એક સાથે યુદ્ઘ અભ્યાસ શરૂ કર્યો હોય. આ યુદ્ઘ અભ્યાસ લદ્દાખના ચુશુલની વાસ્તવિક નિયંત્રણ રેખા પર કરવામાં આવ્યો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે તેમ ભારતીય સૈનિકો અને ચીનના સૈનિકો યુદ્ઘ અભ્યાસ કરી રહ્યા છે. ચીન ભારતના યૂએનના કાયમી સભ્યપદનો વિરોધ કરે છે તેમજ આતંકી મસૂર અઝરને આતંકી જાહેર કરવામાં પોતાનો વિટોનો ઉપયોગ કરીને આતંકીનો સતત બચાવ કરતું આવ્યુ છે. આ ચીનની ભારત વિરોધી અને પાકિસ્તાન તરફી વલણ સ્પષ્ટ જોઇ શકાય છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇન્ડોનેશિયામાં જોરદાર ભૂકંપ બાદ સુનામી, કેટલાય ઘરો અને ઇમારતો જમીનદોસ્ત, 1 મહિલાનું મોત

Earthquake: સવાર-સવારમાં ઇન્ડોનેશિયાની ધરતી ધ્રુજી, 7.4ની તીવ્રતાના ભૂકંપથી હાહાકાર, મચી તબાહી

ઇરાન પર ક્યારે હુમલો કરશે ટ્રમ્પ, મહાયુદ્ધ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિએ બતાવી એટેકની ટાઇમિંગ

ડોનાલ્ડ ટ્રમ્પની સ્પષ્ટતા, ઇરાન સામે જંગ હજુ 2થી3 સપ્તાહ રહેશે ચાલુ, તેજ હુમલાની આપી ચેતવણી

વિડિઓઝ

સાળંગપુરધામમાં હનુમાન જયંતિની ઉજવણી, 8 કિલોના સુવર્ણ વાઘાનો હનુમાનજીને શણગાર
Hun To Bolish : હું તો બોલીશ : 2027ની સેમિફાઇનલ
Hun To Bolish : હું તો બોલીશ : મકાનોમાં કેમ ફેલાય છે આગ ?
Surat Corporation Election : કથીરિયાના પત્નીએ ભાજપમાંથી માંગી ટિકિટ
Amit Chavda : સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવારો અંગે શું કહ્યું?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran War: તેલ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: પેટ્રોકેમિકલ ઉત્પાદનો પર મોટી છૂટ
Iran War: તેલ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: પેટ્રોકેમિકલ ઉત્પાદનો પર મોટી છૂટ
ડોનાલ્ડ ટ્રમ્પની સ્પષ્ટતા, ઇરાન સામે જંગ હજુ 2થી3 સપ્તાહ રહેશે ચાલુ, તેજ હુમલાની આપી ચેતવણી
ડોનાલ્ડ ટ્રમ્પની સ્પષ્ટતા, ઇરાન સામે જંગ હજુ 2થી3 સપ્તાહ રહેશે ચાલુ, તેજ હુમલાની આપી ચેતવણી
Ramayana Teaser Out: ભક્તિરસથી ભરપૂર 'રામાયણ'નું ટીઝર રિલીઝ; 'ભગવાન રામ'ના અવતારમાં જોવા મળ્યો રણબીર કપૂર

ઇરાન જંગ પર ડોનાલ્ડ ટ્રમ્પનું સંબોધન: ઇરાન સાથે નહીં કરીએ કોઇ ડીલ, પરમાણુ શક્તિ નહિં બનવા દઇએ

Gold- Silver Price Today: સોના-ચાંદીની ચમક પડી ફિક્કી, કિંમતમાં થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ

Donald Trump: 'યુદ્ધ હજુ પૂર્ણ નહીં, બે-ત્રણ સપ્તાહ ઈરાન પર કરીશું મોટા હુમલાઓ', ટ્રમ્પના સંબોધનની મોટી વાતો

મધ્ય પૂર્વના તણાવ વચ્ચે એક્શન મોડમાં સરકાર: અફવાઓ રોકવા PM મોદીની કડક સૂચના

KL રાહુલ અને અક્ષર પટેલ 'ઝીરો' પર આઉટ, છતાં દિલ્હીનો ડંકો! જુઓ કેવી રીતે પાછળથી બાજી પલટાઈ

Embed widget