શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ચીનમાં ફરી Corona નો તરખાટઃ ફ્લાઈટ રદ્દ, સ્કૂલ બંધ, ઘરમાં કેદ થયા લોકો, વિશ્વ આખુ ચિંતામાં

આ ચેપ ચીનના ઉત્તર અને ઉત્તર -પશ્ચિમ શહેરોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. પ્રશાસન માની રહ્યું છે કે બહારથી કેટલાક મુસાફરો આવ્યા જેના કારણે ફરી કોરોના ફાટી નીકળ્યો છે.

બીજિંગ: ચીનમાં કોરોનાનો ફરી પ્રકોપ વધતા સમગ્ર વિશ્વની ચિંતા વધી છે. અહીં નવા કેસો સતત વધી રહ્યા છે અને તેને જોતા ચીની સરકારે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. ફ્લાઇટ્સ રદ કરવામાં આવી રહી છે, ઘણા વિસ્તારોમાં શાળાઓ બંધ થઈ ગઈ છે અને કેટલાક સ્થળોએ ફરીથી લોકડાઉનનો સામનો કરવો પડી શકે છે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસ ચીનથી સમગ્ર વિશ્વમાં ફેલાયો હતો. હવે એ જ ચીને ફરી એકવાર દરેકની ચિંતા વધારી દીધી છે.

ફરી કોરોના ફાટી નીકળવાનું કારણ શું ?

આ ચેપ ચીનના ઉત્તર અને ઉત્તર -પશ્ચિમ શહેરોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. પ્રશાસન માની રહ્યું છે કે બહારથી કેટલાક મુસાફરો આવ્યા જેના કારણે ફરી કોરોના ફાટી નીકળ્યો છે. તેને જોતા વહીવટીતંત્રે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. સામૂહિક પરીક્ષણ ઉપરાંત, પર્યટન સ્થળો બંધ કરવામાં આવ્યા છે, મનોરંજનના સ્થળો અને ચેપ લાગે તેવા જાહેર સ્થળોને પણ બંધ કરી દેવામાં આવ્યા છે અને કેટલાક વિસ્તારોમાં લોકડાઉન પણ આવી ગયું છે.

લગભગ 60 ટકા ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે

બીજી બાજુ ચીનના Lanzhou ક્ષેત્રના લોકોને તેમના ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. જે લોકો બહાર આવી રહ્યા છે તેમને પણ કોવિડનો નેગેટિવ રિપોર્ટ બતાવવા માટે કહેવામાં આવી રહ્યું છે. એવું જાણવા મળ્યું છે કે વધતા જતા કેસોને કારણે શીઆન અને લેન્ઝોઉ વિસ્તારમાં 60 ટકા ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. એવા સમાચાર પણ છે કે મંગોલિયન ક્ષેત્રમાં વધતા જતા કેસોને કારણે કોલસાની આયાત પર પણ અસર પડી શકે છે.

આ દેશોમાં પણ કેસ ઝડપથી વધી રહ્યા છે

જોકે અત્યારે માત્ર 24 કલાકમાં ચીનમાં માત્ર 13 કેસ નોંધાયા છે, પરંતુ ગત વર્ષ જેવી સ્થિતિ ન સર્જાય તે માટે સરકાર કડક પગલાં લઈ રહી છે. ચીનના આ ચિંતાને કારણે આખું વિશ્વ ચિંતામાં આવી ગયું છે, કારણ કે કોરોના મહામારીની શરૂઆતમાં પણ આવું જ થયું હતું. વિશ્વના ઘણા દેશોમાં કોરોના ચેપના કેસોમાં નોંધપાત્ર રીતે વધારો થયો છે. ખાસ કરીને રશિયા, અમેરિકા અને બ્રિટનમાં ચેપની ઝડપ વધી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP,કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP, કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ
Advertisement
ABP Premium

વિડિઓઝ

CR Patil : વાવમાં જીત બાદ પાટીલે ભાજપ સંગઠનમાં ફેરફારને લઈ શું આપ્યા મોટા સંકેત?Hun To Bolish : હું તો બોલીશ : ખનીજ ચોરીનું સત્ય શું?Hun To Bolish : હું તો બોલીશ : આ નબીરા કચડી નાખશેRajkot News: રાજકોટમાં સદભાવના ટ્રસ્ટ દ્વારા ભવ્ય વૃદ્ધાશ્રમ બનાવવામાં આવશે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP,કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP, કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
Wayanad Election Result 2024: પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
Embed widget