શોધખોળ કરો

Coronavirus: વિશ્વભરમાં સાડા સાત લાખ લોકો સંક્રમિત, અમેરિકા-ઈટાલી અને સ્પેનમાં નથી અટકતો મોતનો આંકડો

સ્પેનમાં કોરોના વાયરસના કારણે 24 કલાકમાં 838 લોકોના મોત થયા છે.અમેરિકામાં કોરોના વાયરસથી મોતનો આંકડો 2400ને પાર કરી ગયો છે.

ન્યૂયોર્કઃ વિશ્વભરમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યાવધીને 7 લાખ 21 હજાર 412 થઈ છે, અત્યાર સુધીમાં 33 હજાર 956 લોકોના મોત થયા છે અને 1 લાખ 51 હજાર 4 લોકો ઠીક થયા છે. કોરોના વાયરસ વિશ્વના 170થી વધારે દેશોમાં ફેલાયો છે. ઈટાલીમાં નથી અટકતો મોતનો સિલસિલો ઈટાલીમાં કોરોના વાયરસના કારણે લોકોના મોતનો સિલસિલો નથી અટકી રહ્યો. સંક્રમણ, મૃત્યુ અને ઠીક થવાની કુલ સંખ્યા વદીને 97 હજાર 689 પર પહોંચી ગયો છે.  ઈટાલીમાં 21 ફેબ્રુઆરી પ્રથમ વખત મહામારી ફેલાયા બાદ મૃતકોની સંખ્યા વધીને 10,779 થઈ છે. સંક્રમિત લોકોમાં 26,676 હોસ્પિટલમાં દાખલ છે. સ્પેનમાં 24 કલાકમાં 838 લોકોના મોત સ્પેનમાં કોરોના વાયરસના કારણે 24 કલાકમાં 838 લોકોના મોત થયા છે. સ્પેનમાં સતત ત્રીજા દિવસે મૃતકોની સંખ્યામાં વધારો થયો છે. દેશમાં Lockdown લાગુ કરવામાં આવ્યું છે અને અધિકારીઓને નવા મામલામાં ઝડપથી ઘટાડો થવાની આશા છે. દેશમાં 6803 લોકોના મોત થયા છે અને 80000થી વધારે સંક્રમિત છે. અમેરિકામાં 2600થી વધુના મોત અમેરિકામાં કોરોના વાયરસથી મોતનો આંકડો 2400ને પાર કરી ગયો છે. ત્રણ દિવસમાં બમણો વધારો થયો છે અને તેમાંથી 25 ટકા મોત ન્યૂયોર્કમાં થયા છે. અમેરિકામાં કોરોના વાયરસથી 1,42,047 લોકો સંક્રમિત છે. અમેરિકાના અધિકારીના જણાવ્યા મુજબ, કોરોના વાયરસના સંક્રમણથી દોઢથી બે લાખ લોકોના મોત થઈ શકે છે. ચીનમાં સ્થિતિ પડી રહી છે થાળે ચીનના વુહાન શહેરમાં ગત વર્ષે વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો હતો, જે બાદ હવે ત્યાં સ્થિતિ સામાન્ય થઈ રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ જન સ્વાસ્થ્યને સૌથી મોટો ખતરો સંક્રમણથી થનારા મામલાથી છે. આશરે દોઢ મહિનાના લોકોડાઉન બાદ વુહાન પરત ફરી રહેલા સ્થાનિક લોકોની મદદ કરી રહેલા વ્યક્તિએ કહ્યું, શરૂઆતમાં અમે વધારે ભયભીત હતા અને વિચારતા હતા કે વિદેશ જ સુરક્ષિત છે પરંતુ હવે અલગ સ્થિતિ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત

ફરી આવી રહ્યો છે વરસાદનો રાઉન્ડ, આ રાજ્યોમાં ભુક્કા બોલાવશે, વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Crime News: મહિલા શિક્ષિકાએ સંબંધ બાંધવાની ના પાડી તો ધોરણ-10ના વિદ્યાર્થીએ અશ્લીલ વીડિયો વાયરલ કર્યો, 4 આરોપીઓની ધરપકડ

દરરોજ માત્ર 45 રૂપિયાની બચત કરીને 25 લાખ રૂપિયા જમા કરી શકાશે, જાણો LIC સ્કીમ વિશે
દરરોજ માત્ર 45 રૂપિયાની બચત કરીને 25 લાખ રૂપિયા જમા કરી શકાશે, જાણો LIC સ્કીમ વિશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Navratri 2024 | Rajkot | નવરાત્રિ મહોત્સવમાં રાજકોટમાં આયોજકો ભૂલ્યા ભાન! | ABP AsmitAmbalal Patel | ગુજરામાં ફરી આવશે વરસાદ? જુઓ અંબાલાલ પટેલે શું કરી મોટી આગાહી?Rajkot Police | 'ACP સાહેબને એકને સાચવી લેવાના', રાજકોટ પોલીસમાં બદલીની ઓડિયો ક્લીપ વાયરલPune Gang Rape Case | પૂણેમાં સુરતની યુવતી પર સામૂહિક દુષ્કર્મના આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
ફરી આવી રહ્યો છે વરસાદનો રાઉન્ડ, આ રાજ્યોમાં ભુક્કા બોલાવશે, વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ફરી આવી રહ્યો છે વરસાદનો રાઉન્ડ, આ રાજ્યોમાં ભુક્કા બોલાવશે, વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Crime News: મહિલા શિક્ષિકાએ સંબંધ બાંધવાની ના પાડી તો ધોરણ-10ના વિદ્યાર્થીએ અશ્લીલ વીડિયો વાયરલ કર્યો, 4 આરોપીઓની ધરપકડ
Crime News: મહિલા શિક્ષિકાએ સંબંધ બાંધવાની ના પાડી તો ધોરણ-10ના વિદ્યાર્થીએ અશ્લીલ વીડિયો વાયરલ કર્યો, 4 આરોપીઓની ધરપકડ
દરરોજ માત્ર 45 રૂપિયાની બચત કરીને 25 લાખ રૂપિયા જમા કરી શકાશે, જાણો LIC સ્કીમ વિશે
દરરોજ માત્ર 45 રૂપિયાની બચત કરીને 25 લાખ રૂપિયા જમા કરી શકાશે, જાણો LIC સ્કીમ વિશે
મુંબઈ ઈન્ડિયન્સ મુશ્કેલીમાં, સૂર્યા-હાર્દિક-બુમરાહમાંથી કોઈ એકનું પત્તું કપાશે; જાણો શું છે કારણ

'આજ કી રાત મઝા હુસ્ન કા...' ગીત પર ગરબાનો વીડિયો વાયરલ, BJP-VHP એ કાર્યવાહીની માંગ કરી

Rain: આગામી પાંચ દિવસ નવરાત્રીમાં વરસાદ, ક્યાં-ક્યાં બગડશે ખેલૈયાઓની મજા ? વાંચો અંબાલાલની આગાહી

Gujarat: અચાનક રવિવારે જ તમામ ધારાસભ્યોને દાદાનું તેડું, મંત્રીમંડળનું વિસ્તરણ કે પછી બીજુ કંઇ ? કેબિનેટ બેઠકને લઇ ચર્ચાએ જોર પકડ્યું

Embed widget