શોધખોળ કરો

WHOની ચેતવણીઃ કોરોના અંતિમ મહામારી નથી, ભવિષ્યમાં દુનિયા રહે તૈયાર

વર્લ્ડોમીટર પ્રમાણે, વિશ્વભરમાં અત્યાર સુધીમાં 2 કરોડ 75 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. જેમાંથી 8 લાખ 96 હજાર લોકોએ જીવ ગુમાવ્યો છે.

જિનેવાઃ કોરોના વાયરસ અંતિમ મહામારી નથી, વિશ્વએ આગળ પણ આ પ્રકારની મહામારીનો સામનો કરવો પડી શકે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠના ડાયરેકટર ટેડ્રોસ અદનોમ ગ્રેબેયસસે કહ્યું કે, વિશ્વભરના દેશોએ ભવિષ્યમાં આવનારી મહામારી માટે તૈયાર રહેવું પડશે. તેમણે તમામ દેશોને મહામારીનો મુકાબોલ કરવા સ્વાસ્થ્ય સેવામાં સુધારો કરવાની સલાહ આપી છે. ટેડ્રોસ અદનોમ ગેબ્રેયસસે કહ્યું, આ અંતિમ મહામારી નથી. મહામારી જીવનનો એક હિસ્સો છે પરંતુ ભવિષ્યમાં આવનારી મહામારી માટે આપણે બધાએ તૈયાર રહેવું પડશે. વર્લ્ડોમીટર પ્રમાણે, વિશ્વભરમાં અત્યાર સુધીમાં 2 કરોડ 75 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. જેમાંથી 8 લાખ 96 હજાર લોકોએ જીવ ગુમાવ્યો છે તો 1 કરોડ 96 લાખ લોકો સાજા પણ થઈ ગયા છે. સમગ્ર વિશ્વમાં હાલ 70 લાખ એક્ટિવ કેસ છે. કોરોના સંક્રમણ ભારતમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. છેલ્લા સાત દિવસથી ભારતમાં રોજ એક હજાર કરતાં વધારે મોત નોંધાઈ રહ્યા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા 75,809 કોવિડ-19 કેસ નોંધાયા છે અને 1,133 લોકોના મોત થયા છે. ભારતમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા 42,80,423 પર પહોંચી છે. જેમાંથી 8,83,697 એક્ટિવ કેસ છે અને 33,23,951 ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. ભારતમાં કોરોનાથી 72,775 લોકોના મોત થયા છે. મિત્રએ બર્થ ડે પાર્ટીના નામે બ્યૂટીશિયનને બોલાવી ઘરે, દારૂ પીવડાવ્યો ને પછી.... વિલન અને કોમેડી રોલ માટે જાણીતા એક્ટરનું થયું નિધન, 100થી વધારે ફિલ્મોમાં કર્યો હતો અભિનય Corona Vaccine: રશિયામાં આમ જનતાને મળી કોરોના વેક્સીનની પ્રથમ બેચ, ભારત સહિત પાંચ દેશોમાં થશે ક્લિનિકલ ટ્રાયલ

ટોપ સ્ટોરી

ઈરાન પર પહેલીવાર
ઈરાન પર પહેલીવાર "મધર ઓફ ઓલ બોમ્બ" ફેંકશે અમેરિકા? ટ્રમ્પે ખોલ્યું સિક્રેટ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત
ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
કુલદીપ IN, વૈભવને ફરી તક નહીં, પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
કુલદીપ IN, વૈભવને ફરી તક નહીં, પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ફટાકડા લવર્સને લાગશે ઝટકો, આ દિવાળી પર 20% સુધી મોંઘા મળશે ફટાકડા
ફટાકડા લવર્સને લાગશે ઝટકો, આ દિવાળી પર 20% સુધી મોંઘા મળશે ફટાકડા
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
Embed widget