શોધખોળ કરો

Covid-19: એક સદી જૂની ટીબીની વેક્સીન કોરોના સામે આપશે રક્ષણ ? બ્રિટનમાં BCGનું એક હજાર લોકો પર થશે પરીક્ષણ

તાજેતરમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અંતર્ગત થનારા પરીક્ષણમાં જણાવવામાં આવ્યું હતું કે કોઈપણ પ્રકારના સંક્રમણમમાં બીસીજી વેક્સીનના પ્રભાવ અંગે શોધ થવી જોઈએ.

લંડનઃ લગભગ એક સદી જૂની વેકસીન કોરોના સામે રક્ષણ આપી શકતી હોવાનું વૈજ્ઞાનિકોનું માનવું છે. તેથી બ્રિટનના વૈજ્ઞાનિકે 1921ની વેક્સીન Bacille Calmette-Guérin (BCG) નું પરીક્ષણ શરૂ કર્યું છે. જેનો ઉદ્દેશ વેક્સીનથી કોવિડ-19 બીમારીમાં જીવ બચાવવાનો છે. એક્સેટર યૂનિવર્સિટીમાં માનવ પરીક્ષણમાં આશરે એક હજાર લોકો હિસ્સો લેવાના છે. માનવ પરીક્ષણમાં મોટાભાગના સ્વાસ્થ્ય કર્મીઓ અને મેડિકલ સાથે જોડાયેલા લોકોને રાખવામાં આવ્યા છે. આ લોકોને કોરોનાથી સંક્રમિત થવાનો સૌથી વધારે ખતરો રહેતો હોય છે. શોધકર્તા વેક્સીનને પ્રભાવી થવામાં વધારે ઝડપ લાવવા માંગે છે. એક્સેટર યૂનિવર્સિટીના સેમ હિલ્ટર પણ પરીક્ષણમાં હિસ્સો લઈ રહ્યા છે. તેમનું કહેવું છે કે, BCG કોવિડ-19થી સંક્રમિતત થયા બાદ તમને વધારે બીમાર નહીં થવા દે તે સારો વિચાર છે. તેથી હું વેક્સીનથી થોડી સંભવિત સુરક્ષા મળવાની આશા રાખી રહ્યો છું. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ વેક્સીન ટીબીને અટકાવવાની સાથે અન્ય બીમારી કે સંક્રમણમાં અસરકારક સાબિત થઈ રહી છે. વેક્સીન જન્મ લેતાં બાળકોના મોતના કારણને અટકાવવામાં પણ મદદ કરી રહી છે અને તેના શ્વસન તંત્રથી સંક્રમણનો ખતરો ઓછો થઈ જાય છે. તાજેતરમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અંતર્ગત થનારા પરીક્ષણમાં જણાવવામાં આવ્યું હતું કે કોઈપણ પ્રકારના સંક્રમણમમાં બીસીજી વેક્સીનના પ્રભાવ અંગે શોધ થવી જોઈએ. પરંતુ લાંબા સમય સુધી ટીબીની બીમારીની વેક્સીને સમસ્યાનું સમાધાન નથી. ટીબીની વેક્સીન બીસીજીથી અન્ય સંક્રમણ સામે સુરક્ષા મળતી હોવાના કેટલાક પુરાવા મળ્યા છે. Bihar Elections 2020: ભાજપે વધુ 35 ઉમેદવારોના નામ કર્યા જાહેર, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ, જુઓ લિસ્ટ હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં કઈ જગ્યાએ વાતાવરણમાં આવ્યો પલ્ટો ? જાણો વિગત દેશમાં આવતીકાલથી ખૂલશે મલ્ટિપ્લેક્સ, જાણો કઈ કઈ ફિલ્મો બતાવાશે અને કયા નિયમોનું કરવું પડશે પાલન

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક કાર્યક્રમ વચ્ચે ડાન્સ કરવાનું કેમ કર્યું શરૂ, વીડિયો વાયરલ
ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક કાર્યક્રમ વચ્ચે ડાન્સ કરવાનું કેમ કર્યું શરૂ, વીડિયો વાયરલ
ન્યૂ જર્સીમાં રચાશે ઈતિહાસ, CM ભૂપેન્દ્ર પટેલના સન્માનમાં અનોખા સમારોહનું થશે આયોજન
ન્યૂ જર્સીમાં રચાશે ઈતિહાસ, CM ભૂપેન્દ્ર પટેલના સન્માનમાં અનોખા સમારોહનું થશે આયોજન
FIA એ ન્યૂ યોર્ક સિટીમાં ‘ભારત બિયોન્ડ બોર્ડર્સ 2.0’ ગાલાનું કર્યું આયોજન
FIA એ ન્યૂ યોર્ક સિટીમાં ‘ભારત બિયોન્ડ બોર્ડર્સ 2.0’ ગાલાનું કર્યું આયોજન
Ship Hijacking: 22 ભારતીય ખલાસીઓથી ભરેલા બે જહાજોનું અપહરણ, ચાંચિયાઓનો ફરી વધ્યો ખતરો
Ship Hijacking: 22 ભારતીય ખલાસીઓથી ભરેલા બે જહાજોનું અપહરણ, ચાંચિયાઓનો ફરી વધ્યો ખતરો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Embed widget