શોધખોળ કરો

Covid-19 Vaccine: શું તમારા બાળકોને કોરોના વેક્સિન આપવું જોઈએ કે નહીં ? જાણો સંપૂર્ણ માહિતી 

કોરોના મહામારી વિરુદ્ધ લડવા અમેરિકી સંસ્થા ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને ફાઈઝર-બાયોએનટેકની કોવિડ-19 વેક્સીન ( Covid-19 vaccine)ને ઈમરજન્સી ઉપયોગ માટેની મંજૂરીમાં 12થી 15 વર્ષના બાળકોનો પણ હવે સમાવેશ કર્યા છે. પરંતુ તેને લઈને માતા-પિતાને વેક્સિનને લઈને ચિંતા થઈ રહી છે. એવામાં સવાલ એ છે શું તમારા બાળકોને વેક્સીન આપવી જોઈએ કે નહીં ?

નવી દિલ્હી:  કોરોના મહામારી વિરુદ્ધ લડવા અમેરિકી સંસ્થા ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને ફાઈઝર-બાયોએનટેકની કોવિડ-19 વેક્સીન ( Covid-19 vaccine)ને ઈમરજન્સી ઉપયોગ માટેની મંજૂરીમાં 12થી 15 વર્ષના બાળકોનો પણ હવે સમાવેશ કર્યા છે. પરંતુ તેને લઈને માતા-પિતાને વેક્સિનને લઈને ચિંતા થઈ રહી છે. એવામાં સવાલ એ છે શું તમારા બાળકોને વેક્સીન આપવી જોઈએ કે નહીં ?

ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને 10 મેથી રસીકરણમાં બાળકોને સામેલ કરવાનો મોટો નિર્ણય લીધો છે. તેમાં 12 થી 15 વર્ષના બાળકોને ફાઈઝર-બાયોએનટેક(Pfizer-Biontech)ની કોવિડ-19 વેક્સિનની ઈમરજન્સી ઉપયોગની મંજૂરીને લંબાવી છે.  સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને પોતાના સલાહકાર જૂથની બેઠક પછી, 12 મેના રોજ આ ઉંમરના બાળકોને રસી આપવાને સમર્થન આપનારી ભલામણો કરી હતી. અમેરિકન એકેડેમી ઓફ પેડિયાટ્રિક્સે પણ આ નિર્ણયને સમર્થન આપ્યું છે. વર્જિનિયા યુનિવર્સિટીના પેડિયાટ્રિક્સના એસોસિએટ પ્રોફેસર ડોક્ટર ડેબી એન શિર્લેએ બાળકો માટે કોવિડ -19 રસી આપવા અંગે માતા-પિતાની કેટલીક ચિંતાઓને લઈને સંબોધન કર્યું હતું.

 શું બાળકોમાં વેક્સિન અસરકારક છે ? 

ફાઈઝર-બાયોએનટેક દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા ડેટાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે , "હા." કોવિડ -19 રસી ખરેખર આ વય જૂથમાં અસરકાર છે. તેવું જાણવા મળ્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં 12-15 વર્ષના બાળકો પર માનવ પરીક્ષણ દરમિયાન સિમ્પટોમેટિક કોવિડ -19 ને રોકવા માટે આ રસી 100 ટકા અસરકારક હોવાનું જણાયું હતું. રસીના રિસ્પોન્સમાં કિશોરોમાં એન્ટિબોડીનું પ્રમાણ વધ્યું છે અને તેની રોગપ્રતિકારક રિસપોન્સ પણ 16-25 વર્ષના પુખ્ત વયના લોકો જેટલો મજબૂત જોવા મળ્યો છે.

બાળકો પર કેવા પ્રકારના સાઈડ ઈફેક્ટસ થઈ શકે ? 

રસીકરણ બાદ બાળકોમાં સામાન્ય સાઈડ ઈફેક્ટ્સ અનુભવ કરી શકાય છે. સાઈડ ઈફેક્ટ્સમાં સૌથી વધુ દુખાવો અને ઈંજેક્શનવાળી જગ્યાએ પર સોજો જોવા મળે છે. આ સિવાય થાક અને માથામાં દુખાવો પણ થઈ શકે છે. કેટલાક બાળકોએ તાવ, ધ્રુજારી, માંસપેશીમાં દુખાવો અને સાંધામાં દુખાવો અનુભવ થયા છે. જે બીજા ડોઝ બાદ વધારે સામાન્ય થઈ શકે છે. આ સાઈડ ઈફેક્ટ્સ થોડા સમય માટે જ  હોય છે. વધારેમાં વધારે એક થી 2 દિવસની અંદર સાજા થઈ જાય છે. જો કે, ઈંજેક્શન લગાવતી વખતે કેટલાક બાળકો બેહોશ પણ થઈ શકે છે. જો તમારા બાળકો સાથે આવી સ્થિતિ સર્જાય તો રસીકરણ કેન્દ્ર પર પહેલા જાણકારી આપો. 

 બાળકો વચ્ચે કેવા પ્રકારની ગંભીર રિએક્શન રહ્યું છે ? 

ફાઈઝર-બાયોએનટેકના માનવ પરીક્ષણમાં રસીકરણ સંબંધિત કોઈ પણ પ્રકારની આડ અસર થઈ હોય એવું જાણવા મળ્યું નથી. વૃદ્ધોમાં ગંભીર એલર્જી રિએક્શન ભાગ્યેજ જોવા મળ્યા છે. જો તમારા બાળકોમાં વેક્સિનથી કોઈ પણ પ્રકારનું એલર્જી રિએક્શન કે ગંભીર એલર્જી રિએક્શન અગાઉ પણ થયું હોય તો, વેક્સિન કેન્દ્રના પ્રશાસકને જાણ કરો જેથી તમારા બાળકને વેક્સિન લગાવ્યા બાદ ઓછામાં ઓછા 30 મિનિટ મોનિટરિંગ કરી શકાય . 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Advertisement
ABP Premium

વિડિઓઝ

TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છેECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલનBharuch Accident :  જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Ayushman Yojana: શું આયુષ્યમાન કાર્ડધારકોને સારવાર આપવાનો ઇનકાર કરી શકે છે હોસ્પિટલ? જાણો નિયમ
Ayushman Yojana: શું આયુષ્યમાન કાર્ડધારકોને સારવાર આપવાનો ઇનકાર કરી શકે છે હોસ્પિટલ? જાણો નિયમ
2025માં મેળવો આ માસ્ટર્સ ડિગ્રી, દર મહિને મળશે લાખોનો પગાર
2025માં મેળવો આ માસ્ટર્સ ડિગ્રી, દર મહિને મળશે લાખોનો પગાર
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Share Market Today: શેરબજારમાં આવી તેજી, સેન્સેક્સમાં 800 પોઇન્ટનો ઉછાળો, 5 લાખ કરોડ વધી રોકાણકારોની સંપત્તિ
Share Market Today: શેરબજારમાં આવી તેજી, સેન્સેક્સમાં 800 પોઇન્ટનો ઉછાળો, 5 લાખ કરોડ વધી રોકાણકારોની સંપત્તિ
Embed widget