શોધખોળ કરો

ટ્રંપે કહ્યું, ‘ભારત 8%ના દરથી વિકાસ કરી શકે છે તો અમેરિકા કેમ નહીં’

વૉશ્ગિટન: અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રંપે અમેરિકાના ધીમા આર્થિક વિકાસ માટે હાલના રાષ્ટ્રપતિ બરાક ઓબામાને જવાબદાર ઠેરવતા કહ્યું છે કે જો ભારત જેવો વિશાળ દેશ આઠ ટકાના દરથી વિકાસ કરી શકે છે તો અમેરિકા કેમ ના કરી શકે. ટ્રંપે ન્યૂ હેમ્પશાયરના માનચેસ્ટરમાં એક ચૂંટણી રેલીમાં શુક્રવારે (28 ઓક્ટોબર) કહ્યું, ‘અમે છેલ્લે ત્રિમાસિકમાં એક ટકાના વિકાસ દર પર હતા. નોકરીઓની સંખ્યા ખતરામાં હતી. ઓબામા આધુનિક ઈતિહાસમાં પહેલા રાષ્ટ્રપતિ છે જેમના કાર્યકાળમાં એક વર્ષમાં ત્રણ ટકાનો પણ વિકાસ દર મેળવી શક્યા નથી. હાલના આંકડામાં સામે આવ્યું છે કે અમેરિકી અર્થવ્યવસ્થાએ વર્ષ 2016ની ત્રિમાસિકમાં 2.9 ટકાનો વાર્ષિક દરથી વિકાસ કર્યો છે. તેના થોડાક જ કલાકો પછી ટ્રંપે કહ્યું, તે કહે છે કે આ મુશ્કેલ છે કારણ કે આપણો દેશ મોટો છે, પરંતુ જોવા જઈએ તો ભારત અમેરિકાથી પણ મોટો દેશ છે અને તે આઠ ટકાના દરથી વિકાસ કરી રહ્યો છે. તેમને ભરોસો અપાવ્યો છે કે જો તેમની પસંદગી કરવામાં આવશે તો અમેરિકા ચાર ટકાનો વિકાસ દર મેળવશે. ટ્રંપે કહ્યું, નવા વિકાસ આંકડાઓ હાલમાં જાહેર થયા છે જેના પછી દેશનો સરેરાશ વિકાસ દર આ વર્ષ દુ:ખદ રૂપથી 1.5 ટકા વિકાસ દર રહ્યો હતો. જો ચીન સાતથી આઠ ટકાનો જીડીપી મેળવી શકે છે તો તમે જાણી શકો છો કે આ કેટલું મોટું સંકટ છે. તેમને કહ્યું, ચીનનો વિકાસ દર સાત ટકાનો છે અને તે ખુશ નથી. અમે માત્ર એક ટકા પર છીએ.

ટોપ સ્ટોરી

નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
બાંગ્લાદેશમાં હિન્દુ પરિવારના 4 સભ્યોના રહસ્યમય સંજોગોમાં મોત! CID અને પોલીસે શરૂ કરી તપાસ
બાંગ્લાદેશમાં હિન્દુ પરિવારના 4 સભ્યોના રહસ્યમય સંજોગોમાં મોત! CID અને પોલીસે શરૂ કરી તપાસ
Earthquake: જાપાનમાં વહેલી સવારે 5.9 તીવ્રતાના ભૂકંપથી હડકંપ, 23થી વઘુ લોકો ઇજાગ્રસ્ત
Earthquake: જાપાનમાં વહેલી સવારે 5.9 તીવ્રતાના ભૂકંપથી હડકંપ, 23થી વઘુ લોકો ઇજાગ્રસ્ત
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં પ્રદૂષણનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : રડાર પર ખાતર બિયારણના નકલખોર
Hun To Bolish : હું તો બોલીશ : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે સવાલ
Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Embed widget