શોધખોળ કરો

વિશ્વના ક્યા સમૃધ્ધ દેશમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવતાં લદાયું એક મહિનાનું લોકડાઉન, જાણો વિગત

વિશ્વભરના દેશોમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે ત્યારે કોરોનાની બીજી લહેર શરૂ થતાંની સાથે અનેક દેશોમાં સખ્ત પ્રતિબંધો લગાવી દીધા છે.

નવી દિલ્હી: કોરોનાના કેસમાં વધારો થતા ઈંગ્લેડમાં ફરી લૉકડાઉન લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જૉનસે 2 સપ્ટેમ્બર સુધી વધુ એકવાર લૉકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી દીધી છે. જો કે, આ લૉકડાઉનમાં સ્કૂલો અને યુનિવર્સિટીઓ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવશે. બીન જરૂરી દુકાનો, રેસ્ટરા, પબ અને હોટલ બંધ રહશે. તે સિવાય મુસાફરી પર પણ પ્રતિબંધ છે. ઉલ્લેખનીય છે કે, ઈંગ્લેન્ડમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 10 લાખને પાર પહોંચી ગઈ છે. બ્રિટનમાં દરરોજ 20 હજારથી વધુ નવા કોરોના વાયરસા કેસ નોંધાઈ રહ્યાં છે. 31 જાન્યુઆરીથી 31 ઓક્ટોબર 2020 વચ્ચે ઈંગ્લેડમાં 10,11,660 પોઝિટિવ મળી આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 21,951 નવા કેસ સામે આવ્યા હતા અને 326 મોત થયા હતા. ઉલ્લેખનીય છે કે, ફ્રાન્સ, બેલ્જિયમ, પોર્ટુગલ, ઓસ્ટ્રિયા અને જર્મની જેવા દેશોમાં કોરોનાની સંભવિત બીજી લહેરને જોતા અગાઉથી જ કડક પ્રતિબંધ લાગાવવામાં આવ્યા છે. વોર્લ્ડોમીટર અનુસાર, દુનિયાભરમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 4.62 કરોડની પાર પહોંચી ગઈ ગઈ છે. અત્યાર સુધીમાં 11.97 લાખથી વધુ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અત્યાર સુધી 3 કરોડ 39 લાખ 37 હજાર 845 દર્દીઓ સાજા થયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ
Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
Embed widget