પહેલાં કરતાં ધીમી ફરવા લાગી છે પૃથ્વી! આખરે કેવી રીતે થઈ રહ્યો છે આ બદલાવ, શું થશે અસર

પૃથ્વીની ફરવાની ગતિ ધીમી થઈ રહી છે. પરંતુ શું તમે જાણો છો કે આનું કારણ આબોહવા પરિવર્તન છે? આ થોડું અજીબ લાગી શકે છે, પરંતુ વિજ્ઞાન આને સમર્થન આપે છે.

પૃથ્વી દરેક સમયે પોતાની ધરી પર ફરતી રહે છે. આ ફરવાથી જ દિવસ અને રાત થાય છે. અત્યાર સુધી તો આપણે સાંભળતા આવ્યા હતા કે આબોહવા પરિવર્તનથી પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે, સમુદ્રની સપાટી વધી રહી છે

Related Articles