શોધખોળ કરો

મેડિસન સ્કવેરથી પણ ભવ્ય હશે ‘હાઉડી મોદી’, ભારતીયોમાં ભારે ઉત્સાહ

આ પહેલા 2014માં મેડિસન સ્કવેરમાં મોદીનો કાર્યક્રમ યોજાયો હતો. હ્યુસ્ટનમાં યોજાનારો કાર્યક્રમ તેનાથી પણ ભવ્ય અને મોટો થશે તેમ કહેવામાં આવી રહ્યું છે.

હ્યુસ્ટનઃ અમેરિકાના હ્યુસ્ટન સ્થિત એનઆરજી સ્ટેડિયમમાં પીએમ નરેન્દ્ર મોદીના પોસ્ટર લાગેલા છે. મોદીના મેગા શો માટે આશરે 50,000 લોકો રજિસ્ટ્રેશન કરાવી ચુક્યા છે. આ પહેલા 2014માં મેડિસન સ્કવેરમાં મોદીનો કાર્યક્રમ યોજાયો હતો. હ્યુસ્ટનમાં યોજાનારો કાર્યક્રમ તેનાથી પણ ભવ્ય અને મોટો થશે તેમ કહેવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી તરીકે પ્રથમ કાર્યકાળમાં મોદી 2014માં મેડિસન સ્કવેરમાં ભારતીયોને સંબોધી રહ્યા હતા ત્યારે કહ્યું હતું, ભાઈ, હું તો ચા વેચતા વેચતા અહીં પહોંચ્યો છું. તેમનું આ ભાષણ હૃદય સ્પર્શી હતુ. આ કાર્યક્રમમાં આશરે 20,000 લોકોએ હિસ્સો લીધો હતો. જ્યારે હાઉડી મોદીમાં અમેરિકન અને ભારતીયો મળીને 50,000થી વધારે લોકો રજિસ્ટ્રેશન કરાવી ચુક્યા છે. અમેરિકાના હ્યુસ્ટનમાં યોજાનારા કાર્યક્રમમાં શહેરમાં મોદીના હોર્ડિંગ્સ લાગી ચુક્યા છે. કાર્યક્રમમાં પીએમ મોદીની સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ભારતીયોને સંબોધન કરશે. 2014માં મેડિસન સ્કવેરમાં મોદીને  રોકસ્ટાર તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. જે અંગે તત્કાલિન યુએસ પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ કહ્યું હતું કે મોદીનું સ્વાગત એક રોકસ્ટાર જેમ કરવામાં આવ્યું હતું. બીજા કાર્યકાળમાં મોદી પ્રથમ વખત અમેરિકા પ્રવાસે જઈ રહ્યા છે.  Maharashtra Assembly Election Opinion Poll: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-શિવસેનાને કેટલી બેઠકો મળશે ? ગુજરાત સહિત 18 રાજ્યોની આ 64 સીટ પર યોજાશે પેટા ચૂંટણી, જુઓ સંપૂર્ણ લિસ્ટ IND vs SA ત્રીજી T 20માં 20 રન બનાવતાં જ રોહિત શર્માના નામે નોંધાશે  મોટો રેકોર્ડ, જાણો વિગત

ટોપ સ્ટોરી

"ઇસ્લામ કબજો કરવા માંગે છે...," ફ્રાન્સમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો અંગે ટ્રમ્પનો દાવો
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
Nobel Prize: ભૌતિકશાસ્ત્ર 2026નો નૉબેલ પુરસ્કાર ફ્રાન્સિસ હાલ્ઝેનને આપવામાં આવ્યો
Nobel Prize: ભૌતિકશાસ્ત્ર 2026નો નૉબેલ પુરસ્કાર ફ્રાન્સિસ હાલ્ઝેનને આપવામાં આવ્યો
Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત
Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
અભિનેતા નાના પાટેકરે બચાવવા 45 મિનિટ સુધી આપ્યું CPR, ઘરમાં બેભાન હાલતમાં મળ્યો મૃતદેહ
અભિનેતા નાના પાટેકરે બચાવવા 45 મિનિટ સુધી આપ્યું CPR, ઘરમાં બેભાન હાલતમાં મળ્યો મૃતદેહ
Embed widget