શોધખોળ કરો

કેનેડામાં ચીની સ્માર્ટફોન કંપની હુવાવેના સંસ્થાપકની દીકરીની ધરપકડ, અમેરિકા પ્રત્યાર્પણ ઇચ્છે છે

  ઓટાવાઃ કેનેડામાં ચીનની સૌથી મોટી સ્માર્ટફોન કંપની હુવાવે ટેકનોલોજીના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસરની ધરપકડ કરાઇ છે. તેને અમેરિકા પ્રત્યાર્પણ કરવામાં આવી શકે છે. કાયદા વિભાગના પ્રવક્તા મૈકલોએડે કહ્યું કે, મેંગ વાનઝોઉને બ્રિટિશ કોલંબિયાના વૈંકૂવરથી 1 ડિસેમ્બરના રોજ ધરપકડ કરાઇ હતી. અમેરિકા મેંગના પ્રત્યાર્પણની માંગ કરી રહ્યું છે. નોંધનીય છે કે મેંગ ચીનની સૌથી મોટી સ્માર્ટફોન કંપની હુવાવે ટેકનોલોજીના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર છે. ચીને મેંગની ધરપકડનો વિરોધ કર્યો હતો અને તરત તેમને મુક્ત કરવાની માંગ કરી હતી. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે કહ્યું કે, અમે અમેરિકા અને કેનેડા બંન્ને પક્ષોના અધિકારીઓને ધરપકડનું કારણ સ્પષ્ટ કરવાની માંગ કરી છે અને વ્યક્તિના કાયદાકીય અધિકારીઓનું રક્ષણ કરવા માટે તેમને તરત જ મુક્ત કરવાનો આગ્રહ કર્યો છે. સીએફઓ મેંગ વાનઝોઉ કોઇ સામાન્ય મહિલા નથી પરંતુ હુવાવેના ફાઉન્ડર રેન જેંગફેઇની દીકરી અને કંપનીના બોર્ડના ડેપ્યુટી ચેરપર્સન છે. જેંગફેઇ ચીનની પીપલ્સ લિબરેશન આર્મીમાં એન્જિનિયર રહી ચૂક્યા છે. કહેવામાં આવે છે કે તેમનો અને તેમની કંપની હુવાવેને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે મજબૂત સંબંધ છે. આટલા મોટા અધિકારીની ધરપકડથી અમેરિકા અને ચીનના ટ્રેડ વોર પર પણ પડી શકે છે. હુવાવેએ કહ્યું કે, કંપનીને લાગતું નથી કે તેમણે કાંઇ ખોટું કર્યું છે. હુવાવે કંપનીએ ક્યૂબા, સુડાન, સીરિયા અને ઇરાન જેવા દેશો પર અમેરિકા દ્ધારા લગાવવામાં આવેલા બિઝનેસ નિયંત્રણના નિયમોનો ભંગ કરવાના આરોપસર મેંગની ધરપકડ કરાઇ છે. અમેરિકા ચીની કંપની હુવાવે દ્ધારા ઇરાન વિરુદ્ધ લાગેલા પ્રતિબંધોના ભંગની તપાસ કરી રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ
Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget