શોધખોળ કરો

ઈમરાન ખાને સિદ્ધુને ગણાવ્યો શાંતિદૂત, કહ્યું- આલોચના કરવી ખોટી

લાહોરઃ પાકિસ્તાનના નવા વડાપ્રધાન ઈમરાન ખાને પંજાબના કેબિનેટ મંત્રી અને ભારતના પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુનો ખુલીને બચાવ કર્યો છે. ઈમરાને સિદ્ધુને શાંતિ દૂત ગણાવીને તેની આલોચના કરનારા પર નિશાન સાધ્યું છે. ઈમરાન ખાનના શપથગ્રહણ સમારોહમાં સામેલ થવા અને પાકિસ્તાની સેના પ્રમુખને ગળે લગાવવાના કારણ નવજોત સિંહ સિદ્ધુ કડક આલોચનાનો સામનો કરી રહ્યો છે. પાકિસ્તાનના નવનિયુક્ત વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું કે, સિદ્ધુ શાંતિનો દૂત છે. તેને પાકિસ્તાનની જનતા તરફથી અદભૂત પ્રેમ અને સ્નેહ મળ્યો. હું સિદ્ધુની આલોચના કરનારા લોકો શાંતિના પક્ષમાં નથી.  ઈમરાન ખાને કહ્યું કે, ભારત અને પાકિસ્તાને મંત્રણા માટે આગળ આવવું જોઈએ અને કાશ્મીર સહિત તમામ વિવાદિત મુદ્દા ઉકેલવા જોઈએ. ઈમરાન ખાને પાકિસ્તાન આવવા બદલ સિદ્ધુનો આભાર પણ માન્યો હતો. ઈમરાન ખાને એમ પણ કહ્યું કે, ગરીબી નાબૂદ અને વિકાસનો સૌથી શ્રેષ્ઠ રસ્તો વાતચીત દ્વારા મતભેદને હલ કરવા અને વેપાર શરૂ કરવાનો છે. સિદ્ધુએ પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાને ગળે મળવા પર કહ્યું, તેઓએ મને કહ્યું કે અમે શાંતિ ઈચ્છીએ છીએ. જે બાદ હું ભાવુક થઈ ગયો તેથી ગળે લગાવ્યા. પરંતુ જે પ્રકારે મારી યાત્રાની આલોચનાન કરવામાં આવી તેનાથી દુઃખી છું. સિદ્ધુએ કહ્યું કે, મારી યાત્રા કોઈ પણ રીતે રાજકીય નહોતી. તેથી આ પ્રકારની આલોચના કરવી ખોટી છે. મને 10 વખત આમંત્રણ મળ્યું હતું જે બાદ મેં ભારત સરકારની મંજૂરી લીધી હતી. પહેલા મને મંજૂરી આપવામાં નહોતી આવી. હું રાહ જોઈ રહ્યો હતો. બે દિવસ બાદ મને પાકિસ્તાની સરકારે વીઝા આપ્યા તો સુષ્મા સ્વરાજે ખુદ ફોન કરીને મને સૂચના આપી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત

HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ

Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Justin Trudeau Resigns : જસ્ટિન ટ્રૂડોએ કેનેડાના PM પદેથી આપી દીધું રાજીનામું, પાર્ટી પણ છોડી દીધીNepal Earthquake : ઉત્તર ભારત સહિત નેપાળમાં ભૂકંપના આચંકા , નેપાળમાં 9 લોકોના મોતHun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી

અટકી ગઇ છે પીએમ સૂર્યઘર મફત વિજળી યોજનાની સબસિડી? જાણો ક્યાં કરી શકશો ફરિયાદ?

HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?

HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા

Embed widget