શોધખોળ કરો

Khalistan Row: સ્કોટલેન્ડમાં ખાલિસ્તાની સમર્થકોની કરતૂત, ભારતીય હાઈ કમિશ્નરને ગુરુદ્વારા જતા અટકાવ્યા, કારમાંથી ઉતરવા જ ન દીધા

વિક્રમ દોરાઈસ્વામી બ્રિટનમાં ભારતના હાઈ કમિશનર છે. બ્રિટનમાં રહેતા ભારતીય સમુદાયના લોકોએ આરોપીઓ વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરી છે.

Indian High Commissioner Stopped By Khalistan Supporters: સ્કોટલેન્ડના ગ્લાસગોમાં ખાલિસ્તાની સમર્થકોની હરકતો સામે આવી છે. અહીં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીને ગુરુદ્વારા જતા અટકાવવામાં આવ્યા હતા. ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય હાઈ કમિશનરને રોક્યા અને તેમને કારમાંથી નીચે ઉતરવા દીધા ન હતા. વિક્રમ દોરાઈસ્વામી બ્રિટનમાં ભારતના હાઈ કમિશનર છે. બ્રિટનમાં રહેતા ભારતીય સમુદાયના લોકોએ આરોપીઓ વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરી છે.

શીખ યુથ યુકે દ્વારા આ ઘટનાનો વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે હાઈ કમિશનરને લંગર પીરસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. વીડિયોમાં એક ખાલિસ્તાન સમર્થક ગુરુદ્વારા સમિતિના સભ્ય સાથે દલીલ કરતો જોવા મળે છે. આ પછી, વીડિયોમાં બે લોકો હાઈ કમિશનરની કારની નજીક જઈને કારનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. બળના કારણે હાઈ કમિશનરની કાર પાછી ફરે છે.

View this post on Instagram
 
A post shared by Sikh Youth UK (@sikhyouthuk)

એક ખાલિસ્તાની સમર્થક કેમેરા પર આવ્યો અને વીડિયોમાં કહ્યું, "અમે સાંભળ્યું છે કે લંડન અને એડિનબર્ગના ભારતીય રાજદૂતો અહીં આવવાના છે. અમે ગુરુદ્વારા ગયા અને લંગરમાં જમ્યા અને પછી અમે બહાર આવ્યા. કારણ કે અમને ખબર પડી કે તેમની કાર આવી ગઈ છે. અમે જાણીએ છીએ કે તેઓ (ભારત) કઈ રમત રમી રહ્યા છે. અમે જાણીએ છીએ કે કેનેડામાં શું થયું છે. જ્યારે કેનેડાના વડા પ્રધાને ખુલ્લેઆમ ભારતની નિંદા કરી છે અને ભારતીય રાજદ્વારીઓ અને અમારી ગુરુદ્વારા સમિતિઓ ચલાવતા લોકોની હકાલપટ્ટી કરી છે ત્યારે તે અમારા મોઢા પર થપ્પડ સમાન છે. તેમને ખુલ્લું આમંત્રણ આપો."

ખાલિસ્તાની સમર્થકે વીડિયોમાં ધમકી આપી હતી અને કહ્યું હતું કે ભારતીય અધિકારીના નામે અહીં આવનાર કોઈપણ ભારતીય સાથે આવું જ થવું જોઈએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?

US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ

આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO

HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો

શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ

One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર

Embed widget