શોધખોળ કરો

ભારત-પાકિસ્તાનની સેના પહેલીવાર એકસાથે કરી રહી છે સૈન્ય અભ્યાસ

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં નિયનંત્રણ રેખા પર (એલઓસી) 24 કલાક એકબીજા વિરુદ્ધ તૈનાત રહેતા ભારત અને પાકિસ્તાનના સૈનિકો પહેલીવાર એકસાથે સૈન્ય અભ્યાસ કરવા માટે તૈયાર છે. આ સૈન્ય અભ્યાસ શાંતિ મિશન 2018ના બેનર હેઠળ શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન(એસસીઓ) દ્વારા થશે. શુક્રવારે રશિયાના ચેલ્યાબિન્સ્ક વિસ્તારના ચેબ્રાકુલમાં શરુ થયેલા આ યુદ્ધાભ્યાસમાં ભારત પાકિસ્તાન સિવાય ચીન અને રશિયા પણ ભાગ લઈ રહ્યા છે. સેના પ્રવક્તા કર્નલ અમન આનંદે કહ્યું કે, આ પ્રશિક્ષણ દરમિયાન સેના વચ્ચે વ્યસાયીક વાતચીત, ઓપરેશન્સમાં પરસ્પર સમજદારી અને પ્રક્રિયા, જોઈન્ટ કમાન્ડની સ્થાપના અને કંટ્રોલ સ્ટ્રક્ચર્સ અને આતંકી ખતરા સામે લડવાથી લઈને મોક ડ્રિલ જેવા અભ્યાસ કરવામાં આવશે. આ યુદ્ધાભ્યાસથી શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશનમાં સામેલ દેશોને આતંકરોધી ઓપરેશનો માટે ટ્રેનિંગ મળશે. શાંઘાઈ કો-ઓપરેશન આર્ગેનાઈઝેશનના આ સંયુક્ત સૈન્ય અભ્યાસમાં રશિયા 1,700 સૈનિક, ચીનના 700 અને ભારતના 200 સૈનિકોને ઉતાર્યા છે. ભારત તરફથી રાજપૂત રેજીમેન્ટ અને એરફોર્સના જવાનોએ પણ ભાગ લીધો. શાંઘાઈ સહયોગ સંગઠની સ્થાપના 2001માં થઈ હતી. ચીન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, તાઝિકિસ્તાન, ઉઝ્બેકિસ્તાન, ભારત અને પાકિસ્તાન તેના સભ્ય છે. આ સંગઠનને નાટોના કાઉન્ટર કરનારાની દ્રષ્ટીએ જોવામાં આવે છે. આ અભ્યાસથી સદસ્ય દેશો વચ્ચે સુરક્ષા સહયોગ વધે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

ABP Premium

વિડિઓઝ

Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકીAhmedabad News: કવિ બાપુભાઈ ગઢવીના જીવન અને કવન પર અમદાવાદમાં પરિસંવાદ યોજાયોRajkot Crime : રાજકોટમાં પોલીસના હત્યારાએ ગેંગ બનાવી સાક્ષીના ભાઈ પર કર્યો હુમલો, સામે આવ્યા સીસીટીવી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 

Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું

Embed widget