શોધખોળ કરો
બાઈડેનની ટીમમાં આ પટેલની સહાયક પ્રેસ સચિવ તરીકે થઈ પસંદગી, જાણો કોણ છે
1/4

વેદાંત પટેલ હાલ બાઇડેનની ટીમના વરિષ્ઠ પ્રવક્તા છે અને બાઇડેનની ચૂંટણી અભિયાન ટીમના મહત્વનો હિસ્સો રહ્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન વેદાંતે ભારતીય કમ્યુનિકેશન ડાયરેક્ટર તરીકે કમ કર્યું હતું. તે તેની પત્ની સાથે વોશિંગ્ટન ડીસીમાં રહે છે.
2/4

આ પહેલા તેણે ડેમોક્રેટિક નેશનલ કમિટીમાં પશ્ચિમ ક્ષેત્રીય પ્રેસ સચિવ, ભારતીય-અમેરિકન કોંગ્રેસ મહિલા પ્રેમિલા જયપાલના કમ્યુનિકેશન ડિરેકટર તરીકે પણ કામ કર્યુ છે.
Published at :
આગળ જુઓ





















