શોધખોળ કરો

Iran: 'હુમલા પાછળ ઇઝરાયલનો હાથ હોવાના પુરાવા નહી', જાણો ઇરાની વિદેશમંત્રીએ શું કહ્યુ?

Iran:ઈરાનના વિદેશ મંત્રીએ શુક્રવારે કહ્યું કે ઈરાન પર થયેલા હુમલાની તપાસ ચાલી રહી છે.

Iran: ઈરાનના વિદેશ મંત્રીએ શુક્રવારે કહ્યું કે ઈરાન પર થયેલા હુમલાની તપાસ ચાલી રહી છે. તેમણે કહ્યું કે હજુ સુધી કોઈ પુરાવા મળ્યા નથી કે આ હુમલા પાછળ ઈઝરાયલનો હાથ છે. ઈરાનના વિદેશ મંત્રીએ ધમકી આપી હતી કે જો ઈઝરાયલ ઈરાન પર હુમલો કરવાનો પ્રયાસ કરશે તો ઈરાન તાત્કાલિક અને યોગ્ય જવાબ આપશે. ઇઝરાયલ દ્વારા આ અંગે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.

ઈરાનમાં શુક્રવારે વિસ્ફોટના અવાજ સંભળાયા

નોંધનીય છે કે શુક્રવારે ઈરાનના ઈસ્ફહાન શહેરમાં થયેલા હુમલાના સમાચાર મીડિયામાં છવાયેલા હતા. હવે ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીરાબ્દોલ્લાહિયને આ અંગે નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે 'કેટલાક ડ્રોન ઈરાનની અંદરથી ઉડાડવામાં આવ્યા હતા, જેને થોડા મીટર ઉડાન ભર્યા બાદ જ તોડી પાડવામાં આવ્યા હતા.' તેમણે કહ્યું હતું કે 'તે ડ્રોન બાળકોના રમકડાં જેવા હતા, જેની સાથે અમારા બાળકો રમે છે.'

ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું કે 'હજુ સુધી એ સાબિત નથી થયું કે આ હુમલા પાછળ ઈઝરાયલનો હાથ હતો. હાલમાં મામલાની તપાસ ચાલી રહી છે, પરંતુ મીડિયા રિપોર્ટ્સમાં જે કહેવામાં આવી રહ્યું છે તે સાચું નથી. ઈરાનમાં શુક્રવારે વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. ઈરાનના અધિકારીઓનું કહેવું છે કે એર ડિફેન્સ સિસ્ટમે ત્રણ ડ્રોનને નિશાન બનાવ્યા હતા, જેના કારણે વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. ઈરાનના અધિકારીઓનું કહેવું છે કે કેટલાક આતંકવાદીઓએ આ ડ્રોન ઉડાવ્યા હોઇ શકે છે.

ઈરાનની ઈઝરાયલને ધમકી

ઈરાનના વિદેશ મંત્રીએ ઈઝરાયલને ધમકી આપતા કહ્યું કે, 'જો ઈઝરાયલ ફરી કોઈ ભૂલ કરશે અથવા કંઈક કરશે જે ઈરાનના હિતમાં નથી તો અમે જડબાતોડ જવાબ આપીશું.' શુક્રવારે ઈરાનના કોઈપણ વ્યૂહાત્મક લક્ષ્ય પર કોઈ હુમલાની કોઈ માહિતી નથી. ઈરાનને કોઈ નુકસાન પણ થયું નથી. ઈઝરાયલ તરફથી હજુ સુધી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. અમેરિકાએ પણ કોઈપણ હુમલામાં સામેલ હોવાનો ઈન્કાર કર્યો છે.                                                                       

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાનનો ચોંકાવનારો ધમકીભર્યો વીડિયો: શું નિશાના પર છે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પરિવાર?
ઈરાનનો ચોંકાવનારો ધમકીભર્યો વીડિયો: શું નિશાના પર છે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પરિવાર?
Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો
Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 
Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
6 મહિનામાં RC ટ્રાન્સફર નહીં થાય તો ડીલરના નામે થઈ જશે ગાડી, જાણો સરકારનો પ્રસ્તાવ?
6 મહિનામાં RC ટ્રાન્સફર નહીં થાય તો ડીલરના નામે થઈ જશે ગાડી, જાણો સરકારનો પ્રસ્તાવ?
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
Embed widget