જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
પ્રતિકાત્મક તસવીર
બેલેસ્ટિક મિસાઈલોની અસર ખૂબ જ ગંભીર અને વ્યાપક હોઈ શકે છે, જેનાથી વિનાશ અને જાનહાનિ થઈ શકે છે.
Ballistic Missile: બેલેસ્ટિક મિસાઈલ ખૂબ જ શક્તિશાળી હથિયાર છે. બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં મોટાપાયે વિનાશ સર્જે છે. જો આ મિસાઈલ કોઈ શહેર પર પડે તો મોટી સંખ્યામાં લોકોના મોત થઈ શકે છે, ઈમારતો

