શોધખોળ કરો

Japan: 'શહેર છોડીને ગામડામાં કરો લગ્ન', આ દેશની સરકાર છોકરીઓને આપશે પૈસા

સરકારે ગામડાઓમાં મહિલાઓની સંખ્યા વધારવા માટે મોટો નિર્ણય લીધો છે

Japan Gives Money For Single Girl : જાપાન સરકારે ગામડાઓમાં મહિલાઓની સંખ્યા વધારવા માટે મોટો નિર્ણય લીધો છે. આ અંતર્ગત જાપાન કુંવારી છોકરીઓને પૈસા આપી રહ્યું છે, જેથી તેઓ શહેર છોડીને ગામડાઓમાં જાય. ત્યાં જઈને લગ્ન કરે. ગામડામાં મહિલાઓની ઘટતી સંખ્યાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે, તેથી જાપાન સરકાર કુંવારી મહિલાઓને લગ્ન માટે મોટી રકમ આપી રહી છે. જાપાન ટાઈમ્સના અહેવાલ મુજબ, સરકાર આવી મહિલાઓને 7000 ડોલર સુધીની રકમ આપી રહી છે. વાસ્તવમાં જાપાનના ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓની સંખ્યા ઓછી છે. 2020ની વસ્તી ગણતરી મુજબ અહીં 91 લાખ સિંગલ મહિલાઓ છે, જ્યારે પુરુષોની સંખ્યા 1.11 કરોડ છે. તે મુજબ મહિલાઓની સંખ્યા 20 ટકા ઓછી છે. ઘણા એવા વિસ્તારો છે જ્યાં આ તફાવત 30 ટકા સુધી પહોંચી ગયો છે.

સરકાર 5.87 લાખ રૂપિયા આપી રહી છે

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આજકાલ છોકરીઓ અભ્યાસ પૂરો કરીને શહેરમાં જઈ રહી છે, જેના કારણે ગામડામાં મહિલાઓની સંખ્યા ઘટી છે. તેથી સરકાર તેમને પ્રોત્સાહિત કરવા માટે લગભગ 5.87 લાખ રૂપિયા આપી રહી છે. જાપાની અધિકારીઓનું કહેવું છે કે ગયા વર્ષે અહીં માત્ર 727,277 જન્મ નોંધાયા હતા અને પ્રજનન દર 1.20 હતો. દેશ કે પ્રદેશની વસ્તીને સ્થિર રાખવા માટે જરૂરી જન્મદર 2.1 હોવો જરૂરી છે. એટલે કે દરેક મહિલાએ સરેરાશ 2.1 બાળકોને જન્મ આપવો જોઈએ, આ સંતુલન જાળવી રાખે છે.

સ્વીડન પણ તેના નિર્ણયને કારણે ચર્ચામાં રહ્યું

આ પહેલા સ્વીડન પણ તેના એક નિર્ણયને કારણે ચર્ચામાં હતું. અહીંની સરકારે પોતાના નાગરિકોને દેશ છોડવા માટે પૈસા આપવાની જાહેરાત કરી હતી. પ્રવાસનું ભાડું પણ સરકાર ચૂકવી રહી છે. શરણાર્થીઓ અને સ્થળાંતર કરનારાઓને તેઓ દેશ છોડે છે ત્યારે ભારતીય ચલણમાં લગભગ 80 હજાર રૂપિયા મળે છે. આ પૈસા બધા એક સાથે આપવામાં આવે છે.

જાપાન આ વર્ષેના સૌથી શક્તિશાળી તોફાનનો સામનો કરવાની તૈયારી કરી રહ્યું છે. હજારો લોકોને સ્થળાંતર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. શક્તિશાળી તોફાન ‘શાનશાન’ દક્ષિણ ક્યૂશુ ટાપુ તરફ આગળ વધી રહ્યું છે, તોફાનને પગલે અત્યંત તીવ્ર પવન અને ભારે વરસાદ વરસાદવાની આગાહી કરવામાં આવી છે.       

Typhoon Shanshan: જાપાનમાં ભયાનક તોફાનની ચેતવણી, હજારો લોકો સુરક્ષિત સ્થળે ખસેડાયા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતના વધુ એક દુશ્મનનો ખાતમો: ઇસ્લામાબાદમાં લશ્કર કમાન્ડર કારી સઇદનું શંકાસ્પદ સંજોગોમાં મોત
ભારતના વધુ એક દુશ્મનનો ખાતમો: ઇસ્લામાબાદમાં લશ્કર કમાન્ડર કારી સઇદનું શંકાસ્પદ સંજોગોમાં મોત
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Embed widget